શોધખોળ કરો

ખ્યાતનામ ક્રિકેટર કપિલ દેવ કર્ણાવતી યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

કર્ણાવતી યુનિવર્સિટીએ સોમવારે મહાન ક્રિકેટર કપિલ દેવ સાથેના તેના લાંબાગાળાના જોડાણની જાહેરાત કરી હતી.

કર્ણાવતી યુનિવર્સિટીએ સોમવારે મહાન ક્રિકેટર કપિલ દેવ સાથેના તેના લાંબાગાળાના જોડાણની જાહેરાત કરી હતી. કર્ણાવતી યુનિવર્સિટીએ ગાંધીનગરના ઉવારસદમાં આવેલી રાજ્યની ખાનગી યુનવર્સિટી છે અને ઇન્ટરડિસિપ્લિનરી શિક્ષણ પર કેન્દ્રીત છે. આ જોડાણના ભાગરૂપે કપિલ દેવ કર્ણાવતી યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનશે અને સાથે ગવર્નિંગ બોર્ડના સભ્ય પણ બનશે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.

યુનિવર્સિટી સાથેના કપિલ દેવના જોડાણ અંગે વાત કરતાં કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, ‘કર્ણાવતી યુનિવર્સિટી ખાતે અમે યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કપિલ દેવનો સાથ મેળવીને ખૂબ જ ગર્વ અનુભવી રહ્યાં છીએ. અમે કર્ણાવતી યુનિવર્સિટીના પરિવારમાં આ મહાન ક્રિકેટરનું સ્વાગત કરીએ છીએ. કર્ણાવતી યુનિવર્સિટીમાં અમારો સતત પ્રયાસ રહે છે કે, યુનિવર્સિટીમાં આપવામાં આવતા શિક્ષણને જીવનના વાસ્તવિક અનુભવો, વાસ્તવિક વિશ્વના જ્ઞાન, ફીલ્ડ સાથેના સંસર્ગ અને બહુવિષયક શિક્ષણ સાથે પૂરક બનાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ઠતા મેળવવા માટે પ્રેરિત કરી શકાય. 

રિતેશ હાડાએ આગળ જણાવ્યું હતું કે, ‘ચમત્કારો અને ઝુનૂનની અકલ્પ્ય લાગતી વાતો તથા શ્રેષ્ઠતાને પામવાની તેમની મહેચ્છા ક્રિકેટના આ મહાન ખેલાડીમાં દ્રઢ થયેલી છે અને ક્રિકેટ પ્રત્યેનો તેમનો અભિગમ તેમની એક એવી લાક્ષણિકતા છે, જેની સમગ્ર દેશ પ્રશંસા કરે છે. આ જોડાણ મારફતે અમને આશા છે કે, વિદ્યાર્થીઓ તેમના દરેક પ્રયાસમાં શ્રેષ્ઠતાને પામવા માટે કપિલ દેવમાંથી પ્રેરણા લેશે. લાંબાગાળે અમારો ઉદ્દેશ્ય કર્ણાવતી યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો છે.’

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?

SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન

HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?

જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું

પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ

Embed widget