શોધખોળ કરો

Kheda: 7 વર્ષીય તાન્યા હત્યા કેસમાં મિત પટેલ સાથે તેની માતા અને ભાઈને કોર્ટે ઠેરવ્યા કસૂરવાર, ટૂંક સમયમાં સજાનું થશે એલાન

તાન્યા પટેલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી મિત પટેલને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. મિત પટેલ સાથે તેની માતા જિગીષા પટેલ અને તેના ભાઈ ધ્રુવ પટેલને કસૂરવાર ઠેરવ્યા છે. એક કલાક બાદ નડિયાદ કોર્ટ સજા સંભળાવશે.

ખેડાઃ સાત વર્ષની તાન્યા પટેલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી મિત પટેલને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. મિત પટેલ સાથે તેની માતા જિગીષા પટેલ અને તેના ભાઈ ધ્રુવ પટેલને કસૂરવાર ઠેરવ્યા છે. એક કલાક બાદ નડિયાદ કોર્ટ સજા સંભળાવશે.

નડિયાદના બહુચર્ચિત તાન્યા મર્ડર કેસનો આજે ચુકાદો આવવાનો છે.  18/9/2017ની સાંજે તાન્યાનું અપહરણ કરવામાં આવ્યું. 22/9/2017 તાન્યાને મોતને ઘાટ ઉતારવામાં આવી. સાત વર્ષની તાન્યા રહેતી હતી તેના દાદી સાથે નડિયાદમાં.  તાન્યાના માતા-પિતા સ્ટુડન્ટ વિઝા ઉપર લંડનમાં રહેતા હતા. સોસાયટીમાં રહેતા ત્રણ શખ્સોએ સાથે મળી કર્યું હતું તાન્યાનું અપહરણનું કાવતરું ઘડ્યું હતું.  પૈસાની લાલચમાં કાવતરું કર્યું હતું.

ઘરની બહાર રમતી તાન્યાને ચોકલેટની લાલચ આપી અપહરણ કરાયું હતું. અપહરણ કર્યા બાદ તાન્યા ને લઈ જવામાં આવી આણંદના સંખયાળ ગામ નજીક.  તાન્યાની  શોધખોળમાં જિલ્લાની તમામ પોલીસ લાગી ગઈ હતી. આરોપીઓને ખબર પડતા જ ઉતારાઈ તાન્યાને મોતને ઘાટ. મોતને ઘાટ ઉતારી તાન્યાને ફેંકી દેવામાં આવી મહિસાગરની નદીમાં. મહીસાગરના વહેણમાં તાન્યાનો મૃતદેહ આણંદ જિલ્લાના સંખયાળ ગામે પહોંચ્યો હતો. તાન્યાનો મૃતદેહ મળ્યો ત્યારે તાન્યા ના શરીરના અંગો કાપવામાં આવ્યા હતા. તાન્યાનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસના ધમધમાટની ગતિ વધારી હતી. અંતે પોલીસે સોસાયટીમાં રહેતા ત્રણ શખ્સની ધરપકડ કરી હતી.

તાન્યા પટેલની હત્યા તેના ઘેરથી ત્રીજા ઘેર રહેતા બે સગા ભાઈ મિત અને ધ્રુવ પટેલે કરી હતી. આ બંને ભાઈઓની માતા જિગીષા પટેલે પણ આ અપરાધમાં ભાગીદાર હતી. નડીયાદ પશ્ચિમ પોલીસે તાન્યા પટેલની હત્યાના કેસમાં તમામ બાબતોની ચકાસણી કરી આરોપી ભાઈઓ મિત પટેલ, ધ્રુવ પટેલ અને તેની માતા જિગીષા પટેલની ધરપકડ કરી હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
Embed widget