શોધખોળ કરો

હાર્દિક પટેલને ઝટકો, રાજ્ય સરકારે કરેલી આ અરજી કોર્ટે ફગાવી દીધી

પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. જેમાં હાર્દિક અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની અરજીને કોર્ટ ફગાવી દીધી છે.

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. જેમાં હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની અરજીને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ફગાવી દીધી છે. 2 મેના રોજ આ કેસમાં તહોમતનામું સાંભળવાનું હોવાથી તમામ આરોપીઓને હાજર રહેવા પણ કોર્ટે તાકીદ કરી છે. 20 માર્ચ 2017ના રોજ કોર્પોરેટર પરેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો હતો. વસ્ત્રાલના એ સમયના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આસ્થા બંગલોઝમાં ટોળાં દ્વારા હુમલો કરાયાની ફરીયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ સબબ કેસ પરત ખેંચવા સરકારે અરજી આપી હતી. અનામત આંદોલન વખતે નોંધાયેલા 900 કેસમાંથી હજુ 187 કેસ પડતર છે.

હાર્દિક પટેલનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર? 

ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને લઈને સતત સવાલો ઉઠાવી રહેલા હાર્દિક પટેલ દિલ્હીમાં રહેલા ભાજપના ટોચના નેતાના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે. તેથી એવી અટકળો વહેતી થઈ છે કે, હાર્દિક હવે હાથનો સાથ છોડી શકે છે. આ પહેલા સીઆર પાટીલે પણ કહ્યું હતું કે, હાર્દિક સહિત ઘણા કોંગ્રેસી નેતા ભાજપની કાર્યપદ્ધતિથી પ્રભાવિત છે. જો કે હાર્દિક હાલમાં કયા ભાજપના નેતાના સંપર્કમાં છે તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

તો બીજી તરફ આજે તાપીના સોનગઢ ખાતે કોંગ્રેસનું યુવા સ્વાભિમાન સંમેલન યોજાયું છે.  બેરોજગારી અને ગુજરાતના યુવાનોનોના વિવિધ મુદ્દે યોજાશે કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન યોજાયું છે. સોનગઢ નગરમાં યુથ કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવશે બાદમાં દશેરા કોલોની ખાતે સંમેલન યોજાશે. આ સંમેલનમાં કોંગ્રેસના યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.બી.શ્રી નિવાસજી અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ હાજર છે. કોંગ્રેસ પક્ષ વચ્ચે ચાલતી નારાજગી વચ્ચે હાર્દિક પટેલ કોંગ્રેસ સંમેલનમાં હાજરી આપી છે. તાપી જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના કાર્યકરો હાજર છે. જો કે, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો નથી.

મોંઘવારીને લઇને કોગ્રેસ ફરી આક્રમક

મોંઘવારીને લઈ કૉંગ્રેસ ફરી આક્રમક થઇ છે. આજે કોંગ્રેસ રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમ યોજશે. લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના નારા સાથે રાજ્યભરમાં ધરણા કાર્યક્રમ યોજાશે. રાજ્યના તમામ જિલ્લા મથકો ઉપર કોંગ્રેસ ધરણા કરશે. 2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હવે કોંગ્રેસે રસ્તા પરના કાર્યક્રમો શરૂ કર્યા છે. જેના અનુસંધાનમાં આજે ધરણા કાર્યક્રમ યોજાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?Amreli Letter Scam :  પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંતBet Dwarka Demolition :  બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરTiku Talsania Heart Attack : પ્રસિદ્ધ અભિનેતા ટિકુ તલસાણિયાને આવ્યો હાર્ટ અટેક, હાલત ગંભીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Fact Check: બાઇક પર પુત્રનો મૃતદેહ લઈ જતો જૂનો વીડિયો તિરુપતિ અકસ્માતનો બતાવીને વાયરલ
Fact Check: બાઇક પર પુત્રનો મૃતદેહ લઈ જતો જૂનો વીડિયો તિરુપતિ અકસ્માતનો બતાવીને વાયરલ
Jio ના ધમાકેદાર પ્લાનનો આજે છેલ્લો દિવસ, તક ચૂક્યા તો ખર્ચ કરવા પડશે વધુ પૈસા, જાણી લો
Jio ના ધમાકેદાર પ્લાનનો આજે છેલ્લો દિવસ, તક ચૂક્યા તો ખર્ચ કરવા પડશે વધુ પૈસા, જાણી લો
વધુ એક રાજ્યમાં HMPV વાયરસનો કેસ મળતા હડકંપ, 10 મહિનાનું બાળક સંક્રમિત, જાણો દેશમાં કેટલા કેસ? 
વધુ એક રાજ્યમાં HMPV વાયરસનો કેસ મળતા હડકંપ, 10 મહિનાનું બાળક સંક્રમિત, જાણો દેશમાં કેટલા કેસ? 
Mahakumbh 2025: પહેલી વાર ક્યારે અને ક્યાં યોજાયો હતો મહાકુંભ,જાણો કેટલો જૂનો છે તેનો ઇતિહાસ
Mahakumbh 2025: પહેલી વાર ક્યારે અને ક્યાં યોજાયો હતો મહાકુંભ,જાણો કેટલો જૂનો છે તેનો ઇતિહાસ
Embed widget