શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં આ 23 જગ્યાએ મુકાશે ટાયર કિલર બમ્પ, જાણો 2023મા તંત્રએ કેટલા કરોડનો દંડ વસુલ્યો

અમદાવાદ: શહેરમાં થતી ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મેળવવા તંત્રએ કમર કસી છે. હાલમાં જ રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવા કિલ્લર ટાયર બમ્પ લગાવવામાં આવ્યા હતા.

અમદાવાદ: શહેરમાં થતી ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મેળવવા તંત્રએ કમર કસી છે. હાલમાં જ રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવા કિલ્લર ટાયર બમ્પ લગાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ ટ્રાફિક નિયમોના ભંગ બદલ અમદાવાદ પોલીસ દ્નારા મોટી સંખ્યામાં ઈ મેમો ફટકારવામાં આવ્યા હતા.

અમદાવાદમાં 23 જગ્યા ટાયર કિલર્સ લગાવાશે

હેબતપુર ઓવરબ્રિજ, સોલા બ્રિજ નીચે, કારગીલ ચાર રસ્તા, સોલા સિવિલ, ભાગવત ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, ઉજાલા સર્કલ, સાણંદ સર્કલ, વાય એમ સી એ ક્લબ, પ્રહલાદ નગર ચાર રસ્તા, કર્ણાવતી ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, પકવાન પાસે આવેલા બંને બ્રિજના છેડે, ગુરુદ્વારા ચાર રસ્તા, કર્ણમુક્તેશ્વર મહાદેવ (એરપોર્ટ), સુતરના કારખાના ત્રણ રસ્તા, નાના ચિલોડા બ્રિજના દક્ષિણ છેડે, શાસ્ત્રી પેટ્રોલ પંપની બાજુમાં બહુમાળી મુખ્યમંત્રી ગૃહ યોજના ચાર રસ્તા, ચાણક્યપુરી બ્રિજ અને પ્રભાત ચોક, જજીસ બંગલો ચાર રસ્તા, શ્યામલ બ્રીજ, કારગીલ ચાર રસ્તા પાસેથી પસાર થતા બ્રિજની નીચે બંને બાજુ લગાવવામાં આવશે. હાલ એક ટાયર કિલર ચાણક્યપૂરી બ્રિજ પાસે લગાવવામાં આવ્યો છે.

  •  વાહન ટોઈંગ માટે હાલ 16 ટોઈંગ વન ઉપલબ્ધ
  • 2 વ્હીલર ટોઇંગ માટે વધુ 14 ક્રેન ભાડે લેવાશે
  • 4 વ્હીલર માટે વધુ 6 ક્રેન ભાડે લેવાશે
  • ઈસ્ટ ઝોનમાં એક અઠવાડિયામાં 1437 વાહનો ક્લેમ્પ કરાયા
  • વેસ્ટ ઝોનમાં 695 વાહનો ક્લેમ્પ કરાયા
  • 2022-23 માં કુલ 13,660 વાહનોનું કલેમ્પિંગ કરાયું
  • 2022-23 માં લોકોએ ₹83,43,050 ક્લેમ્પિંગ હેઠળનો દંડ ચૂકવ્યો
  • 2022-23માં 27,852 વાહનોનું ટોઈંગ થયું
  • લોકોએ ₹ 2,17,76,200 ટોઈંગનો દંડ ભર્યો
  • ગેરકાયદે પાર્કિંગ બદલ છેલ્લા 14 દિવસોમાં લોકોએ ₹18,03,600 દંડ ભર્યો
  • 2022-23 માં ગેરકાયદે પર્કિંગ માટે લોકોએ 1,41,79,500 દંડ ચૂકવ્યો

 ઈ- ચાલાન મામલે પાછલા 8 વર્ષમાં કરેલી કામગીરી કોર્ટના રેકોર્ડ પર મુકાઈ

વર્ષ 2015 થી લઇ 07-08-2023 સુધીની માહિતી કોર્ટના ધ્યાને મુકાઈ

 2015 - 9496 ઈ ચાલાન,  ₹.5,53,850 વસૂલાત

2016 - 226690 ઈ ચાલાન, ₹.35538080 વસૂલાત

2017 - 530616 ઇ ચાલાન, 
₹.111079980 વસૂલાત

2018 - 539249 ઈ ચાલાન, 
₹.97702000 વસૂલાત 

2019 - 676309 ઈ ચાલાન,
₹.176160000 વસૂલાત

2020 - 116210 ઈ ચાલાન,
₹.73010100 વસૂલાત

2021 - 200831 ઈ ચાલાન,
₹.130152950 વસૂલાત

2022 - 226140 ઈ ચાલાન, 
₹.17,03,38,000 વસૂલાત

2023 (07.08.2023) - 227820 ઈ ચાલાન,
₹.13242000 વસૂલાત

ચાલુ વર્ષ સહિત કુલ 9 વર્ષમાં 27,53,361 ઈ ચાલાન ઇસ્યુ કરાયા જેની સામે 807786960 દંડ વસૂલ કરાયો

  •  25.07.2023 થી 07.08.2023 સુધી ડ્રીંક એન્ડ ડ્રાઇવ સામે પોલીસે વિશેષ કામગીરી કરી. ડ્રાઇવ અંતર્ગત કુલ 205 ગુના નોંધાયા જેમાં 203 વાહનો જપ્ત કરવામાં આવ્યા અને 205 લોકોની ધરપકડ કરવામાં આવી
  •  ટ્રાફિક નિયમો તોડવા મામલે કલમ 279 અંતર્ગત 639 ગુના નોંધવામાં આવ્યા જેમાં 118 વાહન જપ્ત કરાયા અને 640 લોકોની ધરપકડ કરવામાં આવી
  •  25.07.2023 થી 07.08.2023 સુધી કુલ 5274 ઈ ચાલાન CCTV ની મદદથી અપાયા જેમાં ₹.32,32,000 ની વસુલાત કરાઈ
  •  એસ જી હાઇવે ઉપર અકસ્માત સંભવિત વિસ્તારોમાં તથા કુલ 84 ઓવરબ્રિજ ઉપર સીસીટીવી માટેના ટેન્ડર પણ 27.07.2023 નાં રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા
  •  શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વધારાની ટીમો જુદી જુદી જગ્યાએ ખડકી દેવામાં આવી (ટ્રાફિક વિભાગની)
  • એસજી હાઇવે ઉપર અગાઉ (25.07.2023 પહેલા) 358 ટિમ કાર્યરત હતી જેની જગ્યાએ હવે 406 ટીમ +AMC કાર્યરત રહેશે
  • CG રોડ ઉપર 20 કાર્યરત હતી જેની જગ્યાએ હવે 43+AMC ટીમ કાર્યરત રહેશે
  • જજીસ બંગલો રોડ ઉપર 16 ટીમ કાર્યરત હતી જ્યાં હવે 24 + AMC ની ટીમ કાર્યરત રહેશે
  • નારણપુરા ચાર રસ્તાથી હાઇકોર્ટ માર્ગ પર 35 ટીમ કાર્યરત હતી જ્યાં હવે 74 + AMC ની ટીમ કાર્યરત રહેશે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
સતત આટલા કલાક મેકઅપ રાખતા હોવ તો થઇ જાવ સાવધાન, આ બીમારીનો બની શકો છો શિકાર
સતત આટલા કલાક મેકઅપ રાખતા હોવ તો થઇ જાવ સાવધાન, આ બીમારીનો બની શકો છો શિકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp AsmitaSurat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
સતત આટલા કલાક મેકઅપ રાખતા હોવ તો થઇ જાવ સાવધાન, આ બીમારીનો બની શકો છો શિકાર
સતત આટલા કલાક મેકઅપ રાખતા હોવ તો થઇ જાવ સાવધાન, આ બીમારીનો બની શકો છો શિકાર
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Gold Rate Today : સોનાની કિંમતમાં ફરી એક વખત મોટો ઉલટફેર, જાણો શું છે લેટેસ્ટ ભાવ 
Gold Rate Today : સોનાની કિંમતમાં ફરી એક વખત મોટો ઉલટફેર, જાણો શું છે લેટેસ્ટ ભાવ 
IPL 2025 પહેલા ચેન્નાઈના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે RCB પર લગાવ્યો મોટો આરોપ, વીડિયો થયો વાયરલ
IPL 2025 પહેલા ચેન્નાઈના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે RCB પર લગાવ્યો મોટો આરોપ, વીડિયો થયો વાયરલ
શિયાળામાં ગીઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો મુશ્કેલીમાં મુકાશો
શિયાળામાં ગીઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો મુશ્કેલીમાં મુકાશો
Embed widget