શોધખોળ કરો

કુખ્યાત ધવલ મરાઠીની હત્યાના 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

અમદાવાદઃ ઈસનપુર પોલીસ સ્ટેશન હદમાં થોડા દિવસ અગાઉ કુખ્યાત ધવલ મરાઠીની હત્યા થઇ હતી. આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તપાસ કરતા માલુમ પડ્યું કે, પકડાયેલા આરોપીઓ અને ધવલ મરાઠી વચ્ચે 7 વર્ષથી ઝગડો ચાલી રહ્યો હતો અને તે અદાવતમાં હત્યા કરી દેવામાં આવી હતી. શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનની હદમાં ગત 17 તારીખે રાત્રીના સમયે ધવલ મરાઠી નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે 2 આરોપી ગોપાલ રબારી અને અલ્કેશ ઉર્ફે કાણિયો રબારીની ધરપકડ કરી છે. જયારે બાબુ રબારી હજી પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, ગત તા.17 તારીખે મૃતક ધવલ તેના ઘર નજીક આવી જાતિ આધારિત અપશબ્દો બોલતા વાત વણસી અને ઝગડો થતા ધવલનું કાસળ કાઢી નાખ્યુ હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ધવલ મરાઠી છેલ્લા ઘણા સમયથી હત્યાના ગુનામાં જેલમાં હતો, અને શ્રાદ્ધકામ અર્થે પેરોલ પર હતો. ઘટનાના બીજા દિવસે જેલમાં પરત જવાનો હતો પરંતુ એ પહેલા ઝગડો થતા તેની હત્યા થઇ ગઇ. મૃતક ધવલનો પણ ઇતિહાસ ગુનાહિત રહ્યો છે. તો બીજી તરફ આ ગુનામાં વોન્ટેડ આરોપી બાબુનો પણ ગુનાહિત ઇતિહાસ છે. છેલ્લા 7 વર્ષથી બંને વચ્ચે ઝગડો ચાલતો હતો. હાલ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા માટે કવાયત શરુ કરી છે. તો બીજી તરફ હત્યામાં વપરાયેલા હથિયાર કબ્જે કરવા અને વોન્ટેડ આરોપી બાબુને ઝડપી લેવા કવાયત શરુ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Embed widget