શોધખોળ કરો

Ahmedabad: ગૃહમંત્રી અમિત શાહ આ તારીખે આવશે ગુજરાત, 3 રાજ્યોના સીએમ સાથે કરશે બેઠક

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજ મહિને ગૃહમંત્રી પોતાના મત વિસ્તારમાં આવ્યા હતા. તે સમયે તેમણે અનેક વિકાસ કાર્યોની ભેટ આપી હતી.

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજ મહિને ગૃહમંત્રી પોતાના મત વિસ્તારમાં આવ્યા હતા. તે સમયે તેમણે અનેક વિકાસ કાર્યોની ભેટ આપી હતી. તો બીજી તરફ આ સોમવારે ફરી ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે આવશે. વેસ્ટ ઝોન કાઉન્સિલની ગાંધીનગર ખાતે સોમવારે અમિત શાહના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક મળશે.

ગુજરાત,મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગરમાં મળનારી મહત્વની બેઠકમાં ત્રણેય રાજ્યો વચ્ચે વહીવટી કામ અને અન્ય મહત્વના પ્રોજેક્ટનું સંકલન થશે. મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે, ગોવાના સીએમ પ્રમોદ સાવંત તેમજ મહારાષ્ટ્રના બંને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહેશે. વર્ષમાં એકાદ બે વખત મળતી મહત્વની બેઠક આ વખતે ગુજરાતમાં મળશે.

13 ઓગસ્ટે ગૃહમંત્રીએ ગાંધીનગર ખાતે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા

 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન ગૃહમંત્રીએ ગાંધીનગરના માણસામાં પૂજા અર્ચના કરી હતી. બહુચર માતાજીના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત પરિવારજનો સાથે સદાવ્રતમાં ભોજન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, અમિત શાહે તેમના માતા કુસુમબાના નામે સદાવ્રત શરુ કર્યું છે. પોતાના મતવિસ્તાર માણસાથી અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ લાવનારાઓની મોદીજીએ ધોલાઈ કરી છે.  વિપક્ષી દળો હવે નામ બદલીને આવ્યા છે. નામ બદલનારાઓને કોણ મત આપશે તમે જ કહો. મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે જીતશે. 

9 વર્ષમાં નરેન્દ્ર મોદીએ ભારતનું નામ આખા વિશ્વમાં ગુંજતું કર્યું છે. 11માં ક્રમેથી ભારતને 5માં ક્રમે લાવ્યા છે. પાકિસ્તાન જ નહિ આખા વિશ્વના દેશો ભેગા મળીને ભારત પર હુમલો કરે તો પણ સફળ ન થાય એવી સુરક્ષા કરવાની જવાબદારી યુવાઓની છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, 12 લાખ કરોડના ગોટાળાના છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસે કર્યા હતા. કોઈ પેઢી જાણી જાય નહિ એટલે નામ બદલવા મળ્યા છે. UPAની જગ્યાએ india નામ લઈને આવ્યા છે. ગાંધીનગરના સરઢવ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. CREDAI - GAIHED દ્વારા ગાંધીનગર લોકસભાની 150 આંગણવાડીઓમાં CSR ફંડમાંથી રમતગમતના સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુડા દ્વારા નવનિર્મિત બગીચાનુ લોકાર્પણ પણ કરાયું. આજે સવારથી સાંજ સુધી મત વિસ્તારમાં 1 હજાર કરોડથી વધુ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget