શોધખોળ કરો

નવું નજરાણું: અમદાવાદી હવે ઈ-બાઈકની માણી શકશે મોજ, એક મીનિટના ચૂકવવા પડશે આટલા રૂપિયા

માય બાઈકની જેમ ઈ-બાઈકનો લાભ લઈ શકાશે. જેના માટે એક મીનિટનો 1.50 રૂપિયો ચૂકવવો પડશે. હાલ 250 જેટલી ઈ-બાઈક શરૂ કરવામાં આવી

અમદાવાદમાં વધી રહેલા પ્રદૂષણ અને ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે એએમસી દ્વારા માય બાઈક બાદ હવે ઈ-બાઈક શરૂ કરવામાં આવી છે. અમદાવાદીઓને હવે ઈ-બાઈકની ભેટ આપવામાં આવી છે. લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ પ્લાઝા ખાતે ઈ-બાઈકને લીલીઝંડી અપાઈ હતી. જેની તસવીરો સામે આવી હતી. નવું નજરાણું: અમદાવાદી હવે ઈ-બાઈકની માણી શકશે મોજ, એક મીનિટના ચૂકવવા પડશે આટલા રૂપિયા એએમસી ડેપ્યુટી કમિશનર નિતીન સંગવાનને કહ્યું હતું, કે માય બાઈકની જેમ ઈ-બાઈકનો લાભ લઈ શકાશે. જેના માટે એક મીનિટનો 1.50 રૂપિયો ચૂકવવો પડશે. હાલ 250 જેટલી ઈ-બાઈક શરૂ કરવામાં આવી છે. નવું નજરાણું: અમદાવાદી હવે ઈ-બાઈકની માણી શકશે મોજ, એક મીનિટના ચૂકવવા પડશે આટલા રૂપિયા જેના માટે 30 ચાર્જિંગ પોઈન્ટ રાખવામાં આવ્યા છે. એક ચાર્જિંગ પોઈન્ટમાં ત્રણ કેબીન મળી 12 બેટરી એક સાથે ચાર્જ થશે. એક બેટરી ફૂલ ચાર્જિંગ માટે 4 કલાકનો સમય લાગી શકે છે. એક વાર ચાર્જ કર્યાં બાદ ઈ-બાઈક 60 કિલો મીટર ચાલશે. 25 કિમીની ઝડપે ઈ-બાઈક દોડી શકશે. 120 કિલો વજનની કેપીસીટી ઈ-બાઈકની રહેશે. નવું નજરાણું: અમદાવાદી હવે ઈ-બાઈકની માણી શકશે મોજ, એક મીનિટના ચૂકવવા પડશે આટલા રૂપિયા ડેપ્યુટી કમિશનર નિતીન સંગવાને કહ્યુ હતું, કે અમદાવાદમાં વિદેશનો કોન્સેપ્ટ અમદાવાદમાં અમલ કરવામાં આવ્યો છે. હેપી સ્ટ્રીટ ખાતે માય બાઈક સાથે ઈ-બાઈકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. યુલું કંપની દ્વારા બનાવવા આવેલ ઈ-બાઈકને મિરિકલ નામ આપવામાં આવ્યું છે. નવું નજરાણું: અમદાવાદી હવે ઈ-બાઈકની માણી શકશે મોજ, એક મીનિટના ચૂકવવા પડશે આટલા રૂપિયા યુલું નામની એપ્લિકેશનની મદદથી ઈ-બાઈક અને ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટ કરી શકાશે. ઈ-બાઈકની સર્વિસ માટે પણ એપ્લિકેશનની જ મદદ લેવી પડશે. ઈ-બાઈકને અડતાં જ કારમાં વાગે તેમ સેન્સર વાગે છે. ઈ-બાઈકમાં હોર્ન બટન અને બેટરી ડિસ્પ્લે રાખવામાં આવી છે જે ડિસ્પ્લેથી બેટરી કેટલી ઉપયોગ થઈ અને કેટલી બાકી તે જાણી શકાશે. સ્પીડ સહિતની વિગત પણ જોઈ શકાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપVadodara News: વડોદરાની ઊર્મી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીNavsari News : હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Embed widget