શોધખોળ કરો

Anand: યુવકને ફોઈની દીકરીને સાથે બંધાયા શરીર સંબંધ , પત્નિ નોકરીએ જાય ત્યારે ઘરમાં જ માણતાં શરીર સુખ ને........

પતિ અને પ્રેમિકાએ પોતે અલગ નહીં થાય એવું કહેતાં યુવતીએ 181 મહિલા હેલ્પલાઈનને ફોન કર્યો હતો. યુવતીએ મહિલા હેલ્પલાઈન 181ને ફોન કર્યો હતો કે મારા પતિને બીજી મહિલા સાથે પ્રેમસંબંધ છે અને તેઓ મને છૂટાછેડા આપવા માંગે છે.

આણંદઃ આણંદમાં લગ્નેતર સંબંધોના એક કિસ્સામાં યુવકને પત્નિની સગા ફોઈની દીકરી સાથે જ શારીરિક સંબંધ બંધાયા હતા. પત્નિ નોકરીએ જતી ત્યારે યુવક પત્નિની સગા ફોઈની દીકરીને ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ માણતો હતો. પાડોશીઓએ પત્નિની  ગેરહાજરીમાં  પ્રેમિકા ઘરે આવતી હોવાનું કહેતાં પતિને રંગે હાથ ઝડપી લેવા પત્નિ ઘરે રોકાઈ ગઈ હતી. બપોરે ફોઈની દીકરી ઘરે આવતાં પત્નિને કોઈ શાંકા નહોતી ગઈ પણ પછી પત્નિના મોબાઈલમાં ફોટા જોતાં બહેન જ પ્રેમિકા હોવાનો ધડાકો થતાં મામલો મહિલા હેલ્પલાઈનમાં પહોંચ્યો હતો. હેલ્પલાઈનના કાઉન્સેલરે માંડ માંડ સમજાવીને સમાધાન કરાવ્યું હતું.

આ ઘટનાની વિગત એવી છે કે, યુવતીને પતિના અન્ય યુવતી સાથેના શરીર સંબંધની જાણ પાડોશીઓ દ્વારા થઈ હતી.  પત્ની નોકરીએ જતી ત્યારે પ્રેમિકા રોજ તેના ઘરે આવી જતી હતી. બંને ઘરમાં જ રંગરેલિયાં મનાવતાં હતાં. આ વાતની જાણ પાડોશીઓએ કરતાં યુવતી પતિને રંગે હાથ ઝડપવા માટે ઘરે રહી હતી. બપોરે તેના ઘરે સગા ફોઈની દિકરી આવતાં પત્નિને કોઈ શંકા ગઈ ન હતી. જો કે ખાતરી કરવા પત્નીએ પોતાના પતિનો મોબાઈલ તપાસતાં તેમાં સગા ફોઈની વિધવા દિકરીના ફોટા નિકળતાં તેને આઘાત લાગી ગયો હતો.

 દરમિયાનમાં પતિ અને પ્રેમિકાએ પોતે અલગ નહીં થાય એવું કહેતાં યુવતીએ 181 મહિલા હેલ્પલાઈનને ફોન કર્યો હતો. યુવતીએ  મહિલા હેલ્પલાઈન 181ને ફોન કર્યો હતો કે મારા પતિને બીજી મહિલા સાથે પ્રેમસંબંધ છે અને તેઓ મને છૂટાછેડા આપવા માંગે છે.  મહિલા હેલ્પલાઈનની ટીમ ઘરે પહોંચતાં યુવતીએ જણાવ્યું હતું કે, 7 વર્ષ પહેલાં તેઓના પ્રેમલગ્ન થયા છે અને એક બાળક છે. પતિ-પત્ની સાસુ-સસરાથી અલગ રહી અને નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બંનેની નોકરીનો સમય અલગ અલગ હતો તેથી પતિ પ્રેમિકા સાથે રંગરેલિયાં મનાવતો હતો.

મહિલા હેલ્પલાઈનની ટીમે પતિ અને પ્રેમિકા બંનેને સમજાવી અને અલગ થવા કહ્યું હતું પણ બંને તૈયાર ન થતાં કાયદાકીય સમજ આપતાં તેઓએ એકબીજા સાથે સંબંધ ન રાખવા તૈયાર થઇ ગયા હતા અને સુખદ સમાધાન થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget