શોધખોળ કરો

Aanand: સુરતથી અમરેલી જતી લક્ઝરી બસે બગોદરા હાઈવે પર મારી પલટી, 30 મુસાફરો હતા સવાર

Bus Accidnet: રાત્રીના 2:30 કલાકે લક્ઝરી બસ પલ્ટી મારી ગઈ હતી. જેમાં 10 જેટલા મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. આસોદર ચોકડી અને બોદાલ વચ્ચે પલ્ટી મારી હતી.

આણંદઃ સુરતથી અમરેલીના બાબરા જતી લકઝરી બસ બોરસદ પાસે એક્સપ્રેસ વે ઉપર પલ્ટી મારી હતી. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. સુરતથી બાબરા ખાતે જતી હતી લકઝરી બસ. બોરસદના બોદાલ સીમ પાસેથી પસાર થતા વાસદ બગોદરા હાઈવે પર લક્ઝરી પલ્ટી મારી હતી. જેમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. રાત્રીના 2:30 કલાકે લક્ઝરી બસ પલ્ટી મારી ગઈ હતી. જેમાં 10 જેટલા મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. આસોદર ચોકડી અને બોદાલ વચ્ચે પલ્ટી મારી હતી.

Aanand: સુરતથી અમરેલી જતી લક્ઝરી બસે બગોદરા હાઈવે પર મારી પલટી, 30 મુસાફરો હતા સવાર

અમદાવાદમાં કાર ચાલકે એકનો લીધો ભોગ

સિંધુભવન રોડ પર શીલજ જતાં રસ્તા પર અકસ્માત સર્જાતા 1 યુવકનું મૃત્યુ થયું છે. કાર ચાલકની બેદરકારીના કારણે યુવકનું મોત નિપજ્યું છે. અમદાવાદમાં કાર ચાલકની બેદરકારીના કારણે યુવકે જીવ ગુમાવ્યો, અમદાવાદના સિંઘુ ભવન રોડ પર કાર ચાલક હેન્ડ બ્રેક માર્યા વિના  જ બહાર નીકળતાં યુવક હડફેટે આવી ગયો હતો. યુવકને ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ 304 (એ)ની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાની કંપનીમાં લાગી આગફાયરની ગાડી ઘટના સ્થળેમેજર કોલ જાહેર

વડોદરા હાલોલ રોડ પર હાઈ ટેન્શન લાઈન તુટતા આગનો બનાવ બન્યો છે. આગ એટલી ગંભીર છે કે, મેજર કોલ જાહેર કરાયો છે. ક્રિષ્ના આશરોય કંપનીમાં આગની ઘટના ઘટી છે. ટાયર્સ, બેટરી, મોટર સાયકલના સ્પેર પાર્ટ સહિત ગેસના બાટલા આગની ઝપેટમા આવી ગયા છે. ગેસના બાટલા ફાટતા પાંચ કિમી દુર દુર સુઘી ધડાકો સંભડાયો છે. તો બીજી તરફ વડોદરા હાલોલ અને હાલોલ વડોદરા રોડ સુરક્ષાના ભાગે બંધ કરાયો છે. બે કિમીના એરીયામા જીવંત વિજ વાયર તુટી પડતા અવરજવર બંધ કરાઈ છે. હાલમાં જરોદ પોલીસનો કાફલો મુખ્ય રોડ પર ખડકી દેવાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

Embed widget