શોધખોળ કરો

જાણો ગુજરાતના કયા સાંસદે દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત રાખવા સંસદમાં કરી રજૂઆત

આણંદ: સાંસદ મિતેષ પટેલ દ્વારા સંસદ સત્ર દરમ્યાન India નામની જગ્યાએ ભારત અથવા ભારત વર્ષ રાખવા સદનમાં વિષય ઉઠાવ્યો છે. હાલ દિલ્હી સ્થિત શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. તે દરમ્યાન india નામ બદલવા રજુઆત કરવામાં આવી છે.

આણંદ: સાંસદ મિતેષ પટેલ દ્વારા સંસદ સત્ર દરમ્યાન India નામની જગ્યાએ ભારત અથવા ભારત વર્ષ રાખવા સદનમાં વિષય ઉઠાવ્યો છે. હાલ દિલ્હી સ્થિત શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. તે દરમ્યાન india નામ બદલવા રજુઆત કરવામાં આવી છે. અંગ્રેજોના સમયમાં ભારતને India નામથી સંબોધન કરવામાં આવતું હતું. ગુલામીના ચિન્હોને દૂર કરવા સંસદમાં રજુઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે,  ઈન્ડિયા નામની જગ્યાએ દરેક ડોક્યુમેન્ટ પર ભારત અથવા ભારત વર્ષનું નામ આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

ગુજરાતમાં હજુ સુધી કેમ નથી પડી કડકડતી ઠંડી ?

ડિસેમ્બર મહિનો અડધો વીતી ગયો છે છતાં રાજ્યમાં ઠંડી પડતી નથી. આ દરમિયાન આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહશે અને વરસાદની કોઈ આગાહી નથી. હાલમાં સામાન્યથી 5 ડિગ્રી તાપમાન ઊંચું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં હોવાના કારણે આ વર્ષે ઠંડી નહીંવત પડી રહી છે. આગામી થોડા દિવસ સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. હાલ કોઈ સિસ્ટમ સક્રીય નથી.

હવામાન વિભાગે થોડા દિવસ પહેલા જાહેર કર્યું હતું લોન્ગ ફોરકાસ્ટ

થોડા દિવસ પહેલા હવામાન વિભાગે લોન્ગ ફોરકાસ્ટ જાહેર કર્યું હતું. જે મુજબ ડિસેમ્બરમાં કોલ્ડ વેવની કોઈ આગાહી નથી. આગાહી પ્રમાણે ડિસેમ્બરમાં નોર્મલ તાપમાન કે તેનાથી વધુ તાપમાન રહી શકે છે અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ખરી ઠંડીનો અનુભવ થશે.

ઠંડી ન પડતાં અમદાવાદના તિબેટિયન માર્કેટમાં પણ મંદીનો માહોલ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ

ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ

ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો

પાંચમી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો બેન સ્ટોક્સ ? શું ICC એ પ્રતિબંધ લગાવ્યો છે કે ઇંગ્લેન્ડે કરી કાર્યવાહી? જાણો સાચું કારણ

વિડિઓઝ

AAJ No Muddo : આજનો મુદ્દો : તમારી દવા નકલી તો નથી ને?
India-US trade deal : ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ઝાટકો!, ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત
NISAR Satellite Launching : ભારતે રચ્યો ઇતિહાસ, ઈસરો-નાસાના સંયુક્ત મિશન NISARનું લોન્ચિંગ
Porbandar News: પોરબંદર શહેર અને ગ્રામ્યમાં શ્વાનનો આતંક
Bhavnagar News : ભાવનગરમાં ભળેલા ગામડાઓની હાલત કફોડી, ચોમાસામાં છવાય છે કાદવનું સામ્રાજ્ય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
પાંચમી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો બેન સ્ટોક્સ ? શું ICC એ પ્રતિબંધ લગાવ્યો છે કે ઇંગ્લેન્ડે કરી કાર્યવાહી? જાણો સાચું કારણ
પાંચમી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો બેન સ્ટોક્સ ? શું ICC એ પ્રતિબંધ લગાવ્યો છે કે ઇંગ્લેન્ડે કરી કાર્યવાહી? જાણો સાચું કારણ
Premanand Maharaj: લવ મેરેજ કે એરેન્જ મેરેજ,લગ્ન કેમ નથી રહ્યા સફળ, પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સૌથી મોટું કારણ

NISAR સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ, હવે ભૂકંપ-સુનામીની મળશે વહેલી ચેતવણી

ભારત vs પાકિસ્તાન: WCL સેમિફાઇનલ રદ! ક્રિકેટ જગતમાં ખળભળાટ, શું છે ખેલાડીઓનો નિર્ણય?

ગુજરાતમાં સરકારી ભરતીના મોટા સમાચાર: LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર

Embed widget