શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ભારત-પાક T20 મેચ પર ઔવૈસીનો કટાક્ષ, કહ્યું, ‘સરહદ પર 9 જવાન શહીદ થઇ ગયા અને આપણે T20 રમી રહ્યાં છીએ

જમ્મુ કાશ્મીરની સ્થિતિ જોતા AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ 24 ઓક્ટોબરે થનાર ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ કર્યો છે.

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ 24 ઓક્ટોબરે થનાર ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં દેશના 9 જવાન શહીદ થઇ ગયા અને 24 તારીખે ભારત પાકિસ્તાનનો T20 મેચ યોજાશે. તેમણે કહ્યું કે, શું PM મોદીજીએ ન હતું કહ્યું કે, ‘ ફોજ મર રહી હૈ ઔર મનમોહન સરકાર બિરયાની ખિલા રહી હૈ’ અને હવે સીમા પર આપણા જવાન મરી રહ્યાં છે અને આપણે T20 રમી રહ્યાં છીએ”

#WATCH | PM Modi never speaks on 2 things -- rise in petrol and diesel prices & China sitting in our territory in Ladakh. PM is afraid of speaking on China. Our 9 soldiers died (in J&K) & on Oct 24 India-Pakistan T20 match will happen: AIMIM chief Asaduddin Owaisi, in Hyderabad pic.twitter.com/Q0AabFZ0BU

— ANI (@ANI) October 19, 2021

">

ઓવૈસીએ કહ્યું કે, પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં લોકો સાથે T20 રમી રહ્યું છે.  ગરીબ શ્રમિકોની હત્યા થઇ રહી છે. આ સ્થિતિમાં ઇન્ટિલેજન્સ બ્યુરો અને અમિત શાહ શું કરી રહ્યાં છે. એલઓસી પર આપે એવું સીઝફાયર કર્યું કે, હવે ડ્રોનથી હથિયાર આવે છે. આર્ટિકલ 370 હટાવતી વખતે આપે શું કહ્યું હતું કે, કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઇ જશે. અત્યાર જે કાશ્મીરની સ્થિતિ છે. તે મોદી સરકારની નિષ્ફળતાનો ચિતાર માત્ર છે”.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

ABP Premium

વિડિઓઝ

Junagadh Gadi Controversy : જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું?MLA Dhavalsinh Zala એ Bhupendrasinh Zala ની પ્રશંસા પર શું કર્યો મોટો ખુલાસો?Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

Embed widget