શોધખોળ કરો

Crime News:  સ્કોલરશીપનું ફોર્મ ભરવા કોલેજની વિદ્યાર્થીનીને હોટલમાં લઇ ગયો ને...

ભાવનગરમાં અમરગઢની કોલેજની હોસ્ટેલના કર્મચારીએ વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લાગ્યો છે

ભાવનગરમાં અમરગઢની કોલેજની હોસ્ટેલના કર્મચારીએ વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લાગ્યો છે. ચેર ટેકનિશિયન મનોજ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. સ્કોલરશીપ ફોર્મ ભરવાના બહાને હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યાનો આરોપ લાગ્યો છે. કોલેજની હોસ્ટેલમાં ચેર ટેકનિશિયન મનોજ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સિહોર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી જાણકારી અનુસાર, સિહોર તાલુકાના અમરગઢ ગામે આવેલ એક કોલેજનાં કર્મચારીએ હોટલમાં છાત્રા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લાગ્યો છે. કોલેજની વિદ્યાર્થીની પર કોલેજની હોસ્ટેલના કર્મચારીએ બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીની પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી વિદ્યાર્થીનીને સ્કોલરશીપ ફોર્મ ભરવાના બહાને હોટલમાં લઈ જઈ રેપ કર્યો હોવાની ફરિયાદ દાખલ કરાઇ છે. કોલેજની હોસ્ટેલમાં ચેર ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા મનોજ પટેલ નામના નરાધમ શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સિહોર પોલીસમાં નોંધાઈ છે

Bhavnagar: સિહોર તાલુકા પંચાયતના મેદાનમાં પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા, પોલીસે શરૂ કરી તપાસ

ભાવનગરઃ ભાવનગરના સિહોર તાલુકા પંચાયતના મેદાનમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના સિહોર તાલુકા પંચાયતના મેદાનમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હતી. સિહોરમાં આવેલી તાલુકા પંચાયત કચેરીમાં યુવક-યુવતીએ એકસાથે આત્મહત્યા કરી હતી. યુવક ભાવનગરનો હોવાનું મનાય છે. યુવતી અંગે કોઇ જાણકારી મળી શકી નથી. આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી. પોલીસ ઘટનાસ્થળ પહોચી હતી અને બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા.

Vadodara: એક જ સમયે યુવતીને બે યુવકો સાથે હતા સંબંધ, પછી આવ્યો કરૂણ અંજામ

વડોદરાના પદમલા બ્રિજ નીચેથી મળેલા યુવતીના મૃતદેહનો ભેદ ઉકેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, વડોદરાના પદમલા બ્રિજ નીચેથી મળેલા યુવતીના મૃતદેહનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે બે પ્રેમીઓએ પ્રેમિકાની હત્યા કરી હતી. મૃતક યુવતી અને આરોપીઓ ઉત્તર પ્રદેશના છે. અજય યાદવ અને ઉદયરાજ શુક્લ સાથે એક જ સમયે યુવતીના પ્રેમ સંબંધ હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે અજય યુવતીને પદમલા બ્રિજ પાસે લાવ્યો હતો અને ઉદયરાજે ગળેટૂંપો આપીને યુવતીની હત્યા કરી હતી.

આરોપી બંન્ને પ્રેમીઓની છાણી પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેનાથી ધરપકડ કરી હતી. યુવતી મૂળ ઉત્તરપ્રદેશની વતની હતી અને તે પરિણીત હતી. તેના ગામમાં રહેતા અજય યાદવ અને ઉદયરાજ શુક્લ સાથે તેને પ્રેમ સંબંધ હતા. પરિણીત યુવતીને ભગાડીને અજય વડોદરા લાવ્યો હતો. અજય યાદવ યુવતીને લઈને પદમલા ગામના બ્રિજ નીચે પહોંચ્યો હતો. બાદમાં આવેલા ઉદયરાજે ગળું દબાવીને યુવતીની હત્યા કરી હતી

Crime News: રાજસ્થાનમાં થયો શ્રદ્ધા જેવો હત્યાકાંડ, પ્રેમિકાથી છુટકારો મેળવવા પ્રેમીએ કર્યો આવો ખતકનાક કાંડ

Rajasthan Crime News: રાજસ્થાનના નાગૌરમાંથી એક હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીંના એક યુવક પર તેની પ્રેમિકાની હત્યા કરીને તેના ટુકડા કરવાનો આરોપ છે. પોલીસ સામે આરોપીએ આપેલા નિવેદન મુજબ યુવતિના મૃતદેહના કેટલાક ભાગો મળી આવ્યા છે.  હવે પોલીસ આ આરોપીનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે પ્રેમીએ કથિત રીતે તેની પ્રેમિકાથી છુટકારો મેળવવા માટે તેની હત્યા કરી હતી. લોકો આ ઘટનાને દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસ જેવી ગણાવી રહ્યા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget