શોધખોળ કરો
Advertisement
સાંસદ ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવતા ભાજપે કરી ઉજવણી, મહિલા કાર્યકરોએ લીધા ગરબા
ભાવનગરના સાંસદ ભારતીબેન શિળાળને ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભારતીબેનની નિમણૂક થતા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ભાવનગર: કોરોનાના સંકટમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું મહત્વ વધી ગયું છે. પરંતુ રાજકીય નેતાઓ મોટામોટા કાર્યક્રમો કરી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા હોય છે. હાલમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિળાળને ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભારતીબેનની નિમણૂક થતા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવતા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન ભાજપના મહિલા કાર્યકરોએ ગરબા લીધા હતા. મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો એકઠા થયા હતા.
સોશિયલ ડિસ્ટન્સની લોકોને સલાહ આપતાં ભાજપના કાર્યકરો સોશ્યલ ડિસ્ટન્સનું ભાન ભુલ્યા હતા. આ કાર્યક્રમ જોઈ સોશિયલ ડિસ્ટન્સ તેમજ મોટી સંખ્યામાં ભેગા થવા પર પ્રતિબંધ માત્ર સામાન્ય જનતા માટે હોય તેવું લાગે છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement