શોધખોળ કરો

Shetrunji Dam Photos: શેત્રુંજી ડેમમાં પાણીની ભરપૂર આવક, ઉપરવાસમાં વરસાદથી ડેમમાં જળસપાટીમાં સતત વધારો...

ભારે વરસાદથી શેત્રુંજી ડેમ છલકાયો, રોજની પાણીની આવક 34 હજાર ક્યૂસેકથી પણ વધુ નોંધાઇ રહી છે, નવી તસવીરોમા જુઓ નજારો

એબીપી લાઇવ

1/6
Shetrunji Dam: અત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદના કારણે ગુજરાતમાં વિવિધ ડેમોમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાઇ રહ્યો છે, અને કેટલાક ડેમો છલકાયા પણ છે.

2/6
હવે આ કડીમાં ભાવનગરના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઇ છે. ભાવનગર જિલ્લા માટે શેત્રુંજી ડેમ જીવાદોરી સમાન ગણાય છે.

3/6
ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આવેલા શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે, પુષ્કળ આવક થઇ રહી છે,

4/6
ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી છે, હાલમાં શેત્રુંજી ડેમમાં 34 હજાર 110 ક્યૂસેક પાણીની આવક ઉપરવાસમાંથી થઇ રહી છે. શેત્રુંજી ડેમની જળસપાટી અત્યારે 18.6 ફૂટ પર પહોંચી છે.

5/6
ખાસ વાત છે કે, અમરેલી અને જેસર પંથક પડેલા ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પાણી આવ્યુ અને શેત્રુંજી ડેમની જળસપાટી વધી છે. સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો પાલિતાણા શેત્રુંજી ડેમ 34 ફૂટ પૂર્ણતઃ સપાટી પર છે. હાલમાં શેત્રુંજી ડેમ 50 ટકા જેટલો ભરાયો છે.

6/6
શેત્રુંજી ડેમમાં પાણી વધતા પાલિતાણા અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ વાત છે કે, શેત્રુંજી નદી અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી છે. તે ગીરના જંગલમાં આવેલી ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે.

ભાવનગર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે વરસાદના કારણે નુકશાન બદલ 350 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું

Mood of the Nation 2024: BJP માં PM નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ? સર્વેમાં થયો મોટો ખુલાસો, આ છે ત્રણ મોટા દાવેદાર

Gujarat Rain: આગામી સાત દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 

Gandhinagar Rain: ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી
Gandhinagar Rain: ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jignesh Mewani|ગૃહમંત્રી પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી,સ્પીકરસાહેબે મને ગૃહમાંથી બહાર નીકળવા કહેલુંSurat | મહાકાય ક્રેઈન પલટી જતા આખુય મકાન બન્યું કાટમાળ, કોઈનો જીવ ગયો હોત તો કોણ જવાબદાર?Gujarat Assembly Food | હવે તો વિધાનસભાના પ્રેસરૂમમાં નાસ્તામાં નીકળ્યું કંઈક આવું.. ચોંકી જશોSurat | મહાકાય ક્રેઈન પલટી જવાનો LIVE વીડિયો જોઈ તમે ચોંકી જશો | Abp Asmita | Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે વરસાદના કારણે નુકશાન બદલ 350 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે વરસાદના કારણે નુકશાન બદલ 350 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું
Mood of the Nation 2024: BJP માં PM નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ? સર્વેમાં થયો મોટો ખુલાસો, આ છે ત્રણ મોટા દાવેદાર
Mood of the Nation 2024: BJP માં PM નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ? સર્વેમાં થયો મોટો ખુલાસો, આ છે ત્રણ મોટા દાવેદાર
Gujarat Rain: આગામી સાત દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આગામી સાત દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gandhinagar Rain: ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી
Gandhinagar Rain: ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી
Amreli Rain:અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, બગસરા, ધારી અને ખાંભા પંથકમાં વરસાદ

Nepal Bus Accident:  નેપાળમાં ભારતીય મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી, 14 લોકોના મોત

Gandhinagar: જીગ્નેશ મેવાણીએ જસદણની બાળાના બળાત્કારની વાત કરતા જ વિધાનસભામાં મચ્યો હોબાળો, અધ્યક્ષે ધારાસભ્યને બહાર કાઢ્યા

Mehsana: બહુચરાજી માતાજીના મંદિરના પુન:નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

Embed widget