શોધખોળ કરો
Bhavnagar: ભાવનગર જિલ્લામાં 105 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી, જુઓ લિસ્ટ
Bhavnagar Police: હાલમાં ગુજરાતમાં બદલીઓની મૌસમ ચાલી રહી છે.થોડા દિવસ IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લામાં મોટા પાયે પોલીસ બેડામાં ફેર બદલીનો આદેશ કરવામાં આવ્યો છે.
1/6

એસ.પી હર્ષદ પટેલ દ્વારા એક સાથે 105 પોલીસ કર્મચારીઓની અરસપરસ બદલી કરી છે.
2/6

ભાવનગર શહેર તેમજ તાલુકાના ડિવિઝન સહિત ની શાખાઓમાં પોલીસ સ્ટાફ કર્મચારીની બદલી કરાવી છે.
Published at : 11 Aug 2024 09:53 PM (IST)
આગળ જુઓ





















