શોધખોળ કરો

Bhavnagar News: ભયંકર દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણના મોત,દીકરીને બચાવવા માત સહિત બે પુત્રીના મૃત્યુ

ભાવનગર નજીકના અધેવાડા ગામે માતા અને બે પુત્રી સહિત ત્રણના કરૂણ મોત નિપજ્યાં છે. જાણીએ શું છે સમગ્ર મામલો

Bhavnagar News:ભાવનગર નજીકના અધેવાડા ગામે અકસ્માતે પુત્રીઓ ટાંકામાં પડી જતાં માતા બચાવવા પડતાં  આખરે ત્રણેયના કરૂણ મોત નિપજ્યાં છે. એક દુર્ઘટનાના કારણે સમગ્ર પરિવાર ઉજડી ગયો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ મદદે દોડી આવ્યાં હતા અને  માતા બંને પુત્રીને ટાંકીની બહાર કાઢીને તાબડતોબ  હોસ્પિટલ પહોંચાડ્યા હતા પરંતુ દુર્ભાગ્યવશ જિંદગી ન બચાવી શકાય. તબીબે માતા બંને પુત્રી એમ ત્રણેયને મૃત જાહેર કર્યાં. ઘટના ને પગલે નાના એવા અધેવાડા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. એક સાથે પરિવારમાંથી ત્રણ લોકોની ચિરવિદાયથી પરિવારમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.

તો બીજી તરફ અરવલ્લીના ધનસુરાના પોલીસ સ્ટેશન નજીક  ટ્રક અને બાઇકના અકસ્માતમાંમ એક મહિલાનું મોત  નિપજ્યું છે. ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઇકની  પાછળ બેઠેલી  મહિલાનું મોત થયું છે. ટ્રક ના પાછળ ના ટાયરમાં  મહિલા આવી જતાં મહિલાને ગંભીર ઇજા પહોંચતાં તેમું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક  જયાબેન દિલીપ સિંહ સોલંકી મૂળ ધામનિયાના રહેવાસી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે  સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયો હતો. ઘટનાની જાણ થતાં ધનસુરા પોલીસ પણ  ઘટના સ્થળે દોડી આવી હતી.                                                                                                                                                       

આ પણ વાંચો 

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકાર અને ભાજપ પ્રદેશ સંગઠનમાં ફેરફારને લઇને શું આવ્યા મોટા સમાચાર?

રસ્તા, પાર્કિંગ, ટ્રાફિક, પાર્કિંગ સમસ્યા મુદ્દે હાઈકોર્ટ લાલધુમ, પ્રશાસનને સાત દિવસનો સમય આપ્યો

નારી શક્તિ વંદના બિલથી લઇને ભારતની પ્રથમ રેપિડ ટ્રેન સુધી, વડાપ્રધાન મોદીએ છેલ્લા 30 દિવસોનું જાહેર કર્યુ 'રિપોર્ટ કાર્ડ'

ઇઝરાયલી સૈનિકોએ હમાસના આતંકીઓ પર હુમલો કરી બંધકોને છોડાવ્યા, IDFએ ઓપરેશનનો વીડિયો કર્યો જાહેર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget