શોધખોળ કરો

Rajasthan CM Bhajan Lal Sharma: ભજનલાલ શર્માએ રાજસ્થાનના મુખ્યમંત્રી પદના લીધા શપથ, રાજ્યને મળ્યાં 2 ડેપ્યુટી CM

રાજસ્થાનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ત્યારથી જ મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ હતું. આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સાથે આ સસ્પેન્સનો સંપૂર્ણ અંત આવ્યો હતો.

Rajasthan CM Bhajan Lal Sharma: રાજસ્થાનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ત્યારથી જ મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ હતું. આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સાથે આ સસ્પેન્સનો સંપૂર્ણ અંત આવ્યો હતો.

પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનાર ભજનલાલ શર્માએ રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. હવે ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા પ્રમુખ બનશે. ભજનલાલ શર્મા ઉપરાંત દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી જ મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ શરૂ થઈ ગયું હતું. ચૂંટણી પરિણામોમાં ભાજપને બમ્પર બહુમતી મળ્યા બાદ પણ આ સસ્પેન્સ ચાલુ રહ્યું હતું. આખરે શપથગ્રહણ બાદ આ સસ્પેન્સનો સંપૂર્ણ અંત આવ્યો છે.

જાણો કોના ધારાસભ્યો છે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી

ભારતીય જનતા પાર્ટીએ ગયા મંગળવારે ધારાસભ્ય દળની બેઠકમાં ભજનલાલ શર્માને મુખ્યમંત્રી તરીકે અને દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા હતા. આજે એટલે કે શુક્રવારે શપથ ગ્રહણ સમારોહ સાથે, તેમની ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યને નવી સરકાર મળી છે. ખબર છે કે મુખ્યમંત્રી બનેલા ભજનલાલ શર્મા સાંગાનેરથી ધારાસભ્ય છે. જ્યારે દિયા કુમારીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે, જ્યારે પ્રેમચંદ બૈરવા ડુડુથી ધારાસભ્ય છે.                                      

આ વખતે ભાજપે પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડી હતી

આ વખતે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી લડતી વખતે ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી પદનું નામ જાહેર કર્યું ન હતું. આ વખતે ભાજપે કેન્દ્રીય નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડી હતી. ભાજપને ચૂંટણીમાં પણ બમ્પર સફળતા મળી અને 199માંથી ભાજપે 115 બેઠકો જીતી. કોંગ્રેસ પાર્ટી માત્ર 69 સીટો  જ મળી  હતી. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, ભાજપ રાજ્યના દિગ્ગજ નેતાઓમાંથી કોઈને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરશે. જો કે, ભાજપે નવા ચહેરાઓ પર દાવ રમ્યો અને રાજસ્થાનમાં 33 વર્ષ પછી બ્રાહ્મણ સમુદાયના નેતાને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget