શોધખોળ કરો

Aadhaar Card Update: આધાર કેંદ્ર જવાની જરુર નથી, ઓનલાઈન ઘરે બેઠા કરી શકો છો આ 10 જરુરી કામ  

આધાર કાર્ડ  એક ખૂબ જ  મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેના કારણે  તમારે આધારકાર્ડને અપડેટ રાખવું મહત્વપૂર્ણ છે. આધાર સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજોમાંનું એક છે.

નવી દિલ્હી:  આધાર કાર્ડ  એક ખૂબ જ  મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેના કારણે  તમારે આધારકાર્ડને અપડેટ રાખવું મહત્વપૂર્ણ છે. આધાર સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજોમાંનું એક છે. બેંક, નાણાકીય સેવાઓ, પાસપોર્ટ અને તમામ સરકારી સેવાઓ સહિત તમામ આવશ્યક કાર્યો માટે આધાર કાર્ડને ઓળખ કાર્ડ તરીકે સ્વીકારવામાં આવે છે. એટલા માટે તમારું આધાર અપડેટ રાખવું મહત્વપૂર્ણ છે.

જો તમારા સરનામા અથવા ફોન નંબરમાં કોઈ ફેરફાર થાય છે, તો તમારે તેને તમારા આધાર કાર્ડમાં અપડેટ કરવું પડશે. એટલા માટે સરકાર પણ આધાર કાર્ડ ધારકોને સુરક્ષાના કારણોસર દર 10 વર્ષે આધાર પર તેમના બાયોમેટ્રિક્સ અપડેટ કરવાની સલાહ આપે છે. આ ઓનલાઈન કરી શકાતું નથી, આ માટે આધાર કાર્ડ ધારકોએ આધાર સેવા કેન્દ્રોની મુલાકાત લેવી પડશે.

આધાર કાર્ડને અપડેટ કરવું

તમારે તમારા આધાર કાર્ડ પર સરનામાના ઓનલાઈન અપડેટ માટે 50 રૂપિયા ( GST સહિત) ચૂકવવા પડશે. આ  સ્થિતિમાં તમારે જાણવું જોઈએ કે UIDAI તમને કઈ સુવિધાઓ આપે છે. તમે આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખી શકો છો.

UIDAI વેબસાઈટ નાગરિકોને તેમના આધાર કાર્ડ પરનું સરનામું યોગ્ય દસ્તાવેજ અપડેટ સાથે બદલવાની મંજૂરી આપે છે. આ માટે નાગરિકોને માન્ય એડ્રેસ પ્રૂફ અથવા એડ્રેસ વેરિફિકેશન લેટરની જરૂર પડશે. આ દસ્તાવેજો આધાર પર તમારું સરનામું ઑનલાઇન અપડેટ/બદલવા માટે ફરજિયાત છે. 

  • તમે આધારમાં કરેલા કોઈપણ અપડેટ/ફેરફારનું સ્ટેટસ ચેક કરી શકો છો. આમાં આધાર સેવા કેન્દ્રમાં થયેલા ફેરફારો/અપડેટનો પણ સમાવેશ થાય છે.
  • તમે તમારા આધારમાં કરેલા અપડેટ્સની વિગતો પણ જોઈ શકો છો. આ 'આધાર અપડેટ હિસ્ટ્રી'માં કરી શકાય છે.
  • યુઝર્સ આધાર પીવીસી કાર્ડ ઓર્ડર કરી શકે છે.
  • તમે નજીકના આધાર સેવા કેન્દ્રને શોધી શકો છો.
  • તમે આધાર સેવા કેન્દ્ર માટે એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો.
  • તમે તમારા આધાર કાર્ડની માન્યતા ચકાસી શકો છો.
  • તમારા આધાર અથવા તેના દુરુપયોગ અંગે ફરિયાદ કરી શકો છો.
  • તમે m-Aadhaar વેબસાઈટ પરથી તમારું ઈ-આધાર ડાઉનલોડ કરી શકો છો. ભારતમાં સ્માર્ટફોન ધરાવનાર કોઈપણ વ્યક્તિ mAadhaar એપ ઇન્સ્ટોલ કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.
  • આધાર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગરના લોકો માત્ર થોડી જ સેવાઓ મેળવી શકશે, જેમ કે આધાર રિપ્રિન્ટનો ઓર્ડર આપવો, એનરોલમેન્ટ સેન્ટર શોધવું, આધારની ચકાસણી કરવી, QR કોડ સ્કેન કરવી વગેરે.
  • mAadhaar માં પ્રોફાઇલ બનાવવા અને તેનો ડિજિટલ ઓળખ તરીકે ઉપયોગ કરવા અને અન્ય તમામ આધાર સેવાઓનો લાભ લેવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ફરજિયાત છે, જેમાં mAadhaar હેઠળ નોંધાયેલ મોબાઇલ નંબર જરૂરી છે. MAadhaar માં પ્રોફાઇલ બનાવવા માટે જ તેમના રજિસ્ટર્ડ મોબાઇલ પર OTP મોકલવામાં આવશે.
  • તમે તમારો ઈ-આધાર પાસવર્ડ બદલી શકો છો.    

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડSurat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ખભળાટ , આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Embed widget