શોધખોળ કરો

નિવૃત થવા પર મહિને 2 લાખ રુપિયા પેન્શન મળશે! જાણો કેટલુ કરવુ પડશે રોકાણ

નિવૃત્તિ પછી તમારે દર મહિને આશરે રૂપિયા 2 લાખ રુપિયાની જરૂર પડશે. હવે સવાલ એ ઊભો થાય છે કે તમારે કેટલા પૈસાનું રોકાણ કરવું જોઈએ જેથી તમને નિવૃત્તિ પર દર મહિને 2 લાખ રૂપિયાનું પેન્શન મળી શકે.

60 વર્ષની વયે નિવૃત્તિ લીધા પછી કંઈ કર્યા વિના એવું જ જીવન જીવવા માંગો છો, તો તે સમયે તમને આજની સરખામણીમાં 3-4 ગણા પૈસાની જરૂર પડશે. એટલે કે નિવૃત્તિ પછી તમારે દર મહિને આશરે રૂપિયા 2 લાખ રુપિયાની જરૂર પડશે. હવે સવાલ એ ઊભો થાય છે કે તમારે કેટલા પૈસાનું રોકાણ કરવું જોઈએ જેથી તમને નિવૃત્તિ પર દર મહિને 2 લાખ રૂપિયાનું પેન્શન મળી શકે.

નિવૃત્ત થશો ત્યારે તમારી પાસે બે વિકલ્પો હશે. તમે તમારા બધા પૈસા વાર્ષિકી યોજનામાં રોકાણ કરો અને તેમાંથી પેન્શન લેવાનું શરૂ કરો. અથવા 60 ટકા રકમ ઉપાડી લો અને બાકીના 40 ટકા સાથે વાર્ષિકી યોજના બનાવો.  નિવૃત્તિ પર NPSના ઓછામાં ઓછા 40 ટકા વાર્ષિકી પ્લાનમાં રોકાણ કરવું પડશે. અમે ધારીએ છીએ કે તમે તમારા સમગ્ર ભંડોળને વાર્ષિકી યોજનામાં રોકાણ કરો અને તેના પર પેન્શન મેળવો. આવી સ્થિતિમાં તમારે કેટલા કોર્પસની જરૂર પડશે અને તમારે તેના માટે દર મહિને કેટલા પૈસા રોકાણ કરવાની જરૂર છે.

જો આપણે વર્તમાન FDના દરો જોઈએ તો તે 6-7 ટકાની આસપાસ રહે છે.  ધારીએ છીએ કે જ્યારે તમે નિવૃત્ત થશો ત્યારે તમને ઓછામાં ઓછું 5 ટકા વ્યાજ મળશે અને જો તમને વધુ વ્યાજ મળશે તો તમને વધુ લાભ મળશે. 

આવી સ્થિતિમાં, જો તમને દર મહિને 2 લાખ રૂપિયાની જરૂર હોય તો તમારે વાર્ષિક 24 લાખ રૂપિયાના વ્યાજની જરૂર પડશે. જો તમને 5 ટકાના દરે 24 લાખ રૂપિયાનું વ્યાજ જોઈએ છે, તો તેના માટે તમારી પાસે લગભગ 5 કરોડ રૂપિયાનું ભંડોળ હોવું જોઈએ. આ સાથે તમને વાર્ષિક 5 ટકાના દરે લગભગ 25 લાખ રૂપિયાનું વ્યાજ મળશે.

જો તમે હાલમાં 30 વર્ષના છો અને નિવૃત્તિ પર રૂપિયા 5 કરોડનું ભંડોળ બનાવવા માંગો છો, તો તમારે પહેલા સમજવું પડશે કે તમને કેટલું વ્યાજ મળી શકે છે. 

NPS પર સરેરાશ 10 ટકા વ્યાજ સરળતાથી ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, જો તમે NPSમાં દર મહિને લગભગ 22,150 રૂપિયાનું રોકાણ કરો છો, તો 30 વર્ષમાં તમારા પૈસા વાર્ષિક 10 ટકા વ્યાજના દરે લગભગ 5 કરોડ રૂપિયા થઈ જશે. આ 30 વર્ષમાં તમારું કુલ રોકાણ લગભગ 79.74 લાખ રૂપિયા હશે. તમને તેના પર લગભગ 4.21 કરોડ રૂપિયાનું વ્યાજ મળશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ
CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Embed widget