શોધખોળ કરો

Aadhaar Free Update: ભૂલી તો નથી ગયા ને આ જરૂરી કામ, બાકી રહ્યા છે ફક્ત આટલા દિવસ

Aadhaar Free Update:સપ્ટેમ્બર મહિનો ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં આ મહિનામાં જેની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે.

Aadhaar Free Update: સપ્ટેમ્બર મહિનો ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં આ મહિનામાં જેની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે. તેમાંનું એક મહત્વપૂર્ણ કાર્ય આધાર કાર્ડ (Aadhaar Card)  સાથે સંબંધિત છે, જે તમારી ઓળખનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. હા, UIDAI હાલમાં 10 વર્ષ જૂના આધારને સંપૂર્ણપણે મફતમાં અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી રહ્યું છે અને પૈસા ચૂકવ્યા વિના આ કાર્ય પૂર્ણ કરવાની સમયમર્યાદા સપ્ટેમ્બર 2024માં જ (Free Aadhaar Update Deadline) સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમા તમારી પાસે આ કરવા માટે માત્ર 6 દિવસ બાકી છે જો તમે તેને ચૂકી જાવ છો તો તમારે આ કામ માટે પૈસા ચૂકવવા પડશે.

14મી સપ્ટેમ્બર સુધી મફત આધાર અપડેટની સુવિધા

તમારી નાગરિકતાનો પુરાવો હોવા ઉપરાંત, બેન્ક ખાતું ખોલાવવાથી લઈને ઘર ખરીદવા સુધીની દરેક બાબતો માટે આધાર કાર્ડ જરૂરી છે. દરમિયાન, એ મહત્વનું છે કે તમારા આધાર કાર્ડમાં દાખલ કરેલી વિગતો અપડેટ કરવામાં આવે. તમે હજી પણ આ કામ મફતમાં કરી શકો છો, કારણ કે 14 સપ્ટેમ્બર સુધી UIDAI મફતમાં ઓનલાઈન દસ્તાવેજો અપડેટ કરવાની સુવિધા આપી રહ્યું છે. તેની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે અને આવી સ્થિતિમાં આ ફ્રી સેવાને વધુ લંબાવવાની આશા ઓછી જણાઈ રહી છે. આવી સ્થિતિમાં, જો આધાર અપડેટ કરવામાં આવ્યું નથી તો તે શક્ય તેટલું જલ્દી કરો.

સમયમર્યાદા અનેક વખત લંબાવવામાં આવી છે

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ 10 વર્ષથી વધુ સમય પહેલા બનાવેલા આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે અને તેની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે. અગાઉ, આ સેવાનો મફતમાં ઉપયોગ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચથી 14 જૂન 2024 સુધી લંબાવવામાં આવી હતી અને પછી તેને ત્રણ મહિના માટે 14 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.

આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની આ નિશ્ચિત સમયમર્યાદા પછી તમારે આ મહત્વપૂર્ણ કામ કરવા માટે પૈસા ચૂકવવા પડશે. આ માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. ખાસ વાત એ છે કે UIDAI દ્વારા આપવામાં આવતી આધાર કાર્ડ અપડેટ કરવાની આ ફ્રી સર્વિસ માત્ર myAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે. ઑફલાઇન અપડેટ્સ માટે ફી હજુ પણ લાગુ થાય છે.

આ રીતે વિગતો ફટાફટ અપડેટ કરો

UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જાવ.

હોમપેજ પર માય આધાર પોર્ટલ પર જાવ અને આધાર નંબર-રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP વડે લોગ ઇન કરો.

જો ડેમોગ્રાફિક જાણકારી ખોટી હોય તો ડ્રોપ-ડાઉન મેનુમાંથી ઓળખ દસ્તાવેજ પસંદ કરો અને દસ્તાવેજ અપલોડ કરો.

ધ્યાનમાં રાખો કે આ દસ્તાવેજ JPEG, PNG અને PDF સ્વરૂપે અપલોડ કરી શકાય છે.

આધાર કાર્ડમાં આટલી વસ્તુઓ મફતમાં અપડેટ કરાવી શકાય છે? માત્ર 5 દિવસ બચ્યા છે, પછી ચૂકવવો પડશે ચાર્જ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

MLA oath: ગોપાલ ઈટાલિયાએ  આજે  ધારાસભ્ય પદના લીધા શપથ, કહ્યું ગુજરાતની રાજનિતી માટે ઐતિહાસિક દિવસ
MLA oath: ગોપાલ ઈટાલિયાએ આજે ધારાસભ્ય પદના લીધા શપથ, કહ્યું ગુજરાતની રાજનિતી માટે ઐતિહાસિક દિવસ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન પર બ્રેક કેમ, જાણો ફરી ક્યારે શરૂ થશે વરસાદનો રાઉન્ડ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન પર બ્રેક કેમ, જાણો ફરી ક્યારે શરૂ થશે વરસાદનો રાઉન્ડ
રશિયા સાથે બિઝનેસ કરવાને લઇને NATO ચીફની ભારતને ધમકી, 100 ટકા પ્રતિબંધનો બતાવ્યો ડર
રશિયા સાથે બિઝનેસ કરવાને લઇને NATO ચીફની ભારતને ધમકી, 100 ટકા પ્રતિબંધનો બતાવ્યો ડર
શું સપ્ટેમ્બરમાં ATMમાંથી મળવાની બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો વાયરલ પોસ્ટનું સત્ય
શું સપ્ટેમ્બરમાં ATMમાંથી મળવાની બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો વાયરલ પોસ્ટનું સત્ય
Advertisement

વિડિઓઝ

Sabar Dairy Protest : સાબરકાંઠામાં પશુપાલકોનો વિરોધ યથાવત, જુઓ અહેવાલ
Kheda: પુત્રીના મોહમાં પિતા બન્યો યમરાજ, સગા બાપે જ કરી દીકરીની હત્યા
Minister Bachubhai Khabad: મંત્રી બચુ ખાબડ 'સ્લીપીંગ મોડ'માં | સતત 11મી કેબિનેટમાં ગેરહાજર
Gopal Italia Oath Ceremoney: ગોપાલ ઈટાલિયાની શપથ વિધી | Abp Asmita | 16-7-2025
Ahmedabad Janata Raid: ગોપાલ આવાસમાં જનતા રેડ, જાણો પોલીસે શું કર્યો દાવો?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA oath: ગોપાલ ઈટાલિયાએ  આજે  ધારાસભ્ય પદના લીધા શપથ, કહ્યું ગુજરાતની રાજનિતી માટે ઐતિહાસિક દિવસ
MLA oath: ગોપાલ ઈટાલિયાએ આજે ધારાસભ્ય પદના લીધા શપથ, કહ્યું ગુજરાતની રાજનિતી માટે ઐતિહાસિક દિવસ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન પર બ્રેક કેમ, જાણો ફરી ક્યારે શરૂ થશે વરસાદનો રાઉન્ડ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન પર બ્રેક કેમ, જાણો ફરી ક્યારે શરૂ થશે વરસાદનો રાઉન્ડ
રશિયા સાથે બિઝનેસ કરવાને લઇને NATO ચીફની ભારતને ધમકી, 100 ટકા પ્રતિબંધનો બતાવ્યો ડર
રશિયા સાથે બિઝનેસ કરવાને લઇને NATO ચીફની ભારતને ધમકી, 100 ટકા પ્રતિબંધનો બતાવ્યો ડર
શું સપ્ટેમ્બરમાં ATMમાંથી મળવાની બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો વાયરલ પોસ્ટનું સત્ય
શું સપ્ટેમ્બરમાં ATMમાંથી મળવાની બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો વાયરલ પોસ્ટનું સત્ય
Photos: સાબર ડેરીની મનમાની સામે પશુપાલકોએ ટેન્કરો-કેનો ભરીને દૂધ રસ્તા પર ઢોળ્યું, મહિલાઓએ છાજિયા લીધા
Photos: સાબર ડેરીની મનમાની સામે પશુપાલકોએ ટેન્કરો-કેનો ભરીને દૂધ રસ્તા પર ઢોળ્યું, મહિલાઓએ છાજિયા લીધા
IND vs ENG: ચોથી ટેસ્ટમાં શું કરુણ નાયરને મળશે તક? બુમરાહ પર ટીમ મેનેજમેન્ટ લેશે મોટો નિર્ણય
IND vs ENG: ચોથી ટેસ્ટમાં શું કરુણ નાયરને મળશે તક? બુમરાહ પર ટીમ મેનેજમેન્ટ લેશે મોટો નિર્ણય
બ્રિટન જવા માંગતા હોવ તો કેટલું હોવું જોઇએ બેન્ક બેલેન્સ? વીઝા એપ્લિકેશનમાં પૂછવામાં આવે છે આ સવાલો?
બ્રિટન જવા માંગતા હોવ તો કેટલું હોવું જોઇએ બેન્ક બેલેન્સ? વીઝા એપ્લિકેશનમાં પૂછવામાં આવે છે આ સવાલો?
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
Embed widget