શોધખોળ કરો

Accenture Layoff: દિગ્ગજ આઇટી કંપનીએ કર્યુ છટ્ટણીનું એલાન, 19000 કર્મચારીઓની જશે નોકરી

Accenture દ્વારા આવનારા દિવસોમાં કર્મચારીઓને કાઢી મુકવાનો સિલસિલો શરૂ થઇ જશે. કર્મચારીઓને કાઢી મુકવાની આ સંખ્ય, તેના કુલ વર્કફૉર્સની 2.5 ટકા છે.

Accenture Layoffs: દુનિયાભરમાં વધતા મંદીના ખતરાની (Recession) વચ્ચે મોટી મોટી કંપનીઓ છટ્ટણી કરી રહી છે. હવે આ સિલસિલો અટકવાના બદલે દિવસે દિવસે વધી રહ્યો છે. આ ક્રમમાં હવે આઇટી સેક્ટરની મોટી જાયન્ટ્સ ટેક કંપની એક્સચેન્ચરે (Accenture) ગુરુવારે પોતાના વર્કફૉર્સમાંથી 19,000 કર્મચારીઓને ઓછા કરવાનું એલાન કરી દીધું છે. આની સાથે જ કંપનીએ પોતાના પરિણામોમાં વાર્ષિક રેવન્યૂ ગ્રૉથ અને પ્રૉફિટના અનુમાનોને પણ ઘટાડી દીધા છે. 

આઇટી સેક્ટરની દિગ્ગજ કંપની Accentureએ કહ્યું કે, તે પોતાના 19000 કર્મચારીઓની છટ્ટણી કરશે. Accentureએ મોટી છટ્ટણી માટે બગડતી ગ્લૉબલ ઇકોનૉમિક આઉટલૂકને જવાબદાર ગણાવી છે.  

2.5% કર્મચારીઓને કાઢી મુકવાનું એલાન  -
Accenture દ્વારા આવનારા દિવસોમાં કર્મચારીઓને કાઢી મુકવાનો સિલસિલો શરૂ થઇ જશે. કર્મચારીઓને કાઢી મુકવાની આ સંખ્ય, તેના કુલ વર્કફૉર્સની 2.5 ટકા છે. કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ છટ્ટણી તબક્કાવાર રીતે આગામી 18 મહિનામાં કરવામાં આવશે. કંપની અનુસાર, આ છટ્ટણીથી તેના Non Billable Corporate Functionsમાં સામેલ કર્મચારીઓ વધુ અસરગ્રસ્ત થવાના છે.  

કૉસ્ટ કટિંગને બતાવ્યુ કારણ  -
કંપની તરફથી જાહેર નિવેદનમાં આ મોટી છટ્ટણીના સંબંધમાં કહેવામાં આવ્યુ કે નાણાકીય વર્ષ 2023ની બીજી ત્રિમાસિક દરમિયાન, અમે ખ્ચ ઓછો કરવા માટે પોતાના ગ્રૉથને સુવ્યવસ્થિત કરવા અને પોતાના ગેર બિલ યોગ્ય કૉર્પોરેટ કાર્યોને બદલવા માટે પગલુ આગળ ભર્યુ છે અને આ કાર્યવાહી આનો જ ભાગ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેઝૉને 18,000 કર્મચારી, માઇક્રોસૉફ્ટે 11,000, ફેસબુકની પેટન્ટ કંપની મેટાએ બે તબક્કામાં 21000 કર્મચારીઓની છટ્ટણીનું એલાન કરીને ચોંકાવી દીધા હતા. હવે એક્સચેન્જરે પણ મોટા પાયા પર છટ્ટણીનું એલાન કરી દીધું છે. 

Layoffs: બીજાને નોકરી આપતી કંપનીએ ખુદના જ 2200 કર્મચારીઓને કાઢી મૂક્યા, પગાર પણ ઘટાડશે

Layoffs in Job Serch Platform: હવે જોબ સર્ચ પ્લેટફોર્મ પ્રદાન કરતી કંપનીને પણ છટણીની યાદીમાં સામેલ કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે તે તેના 2,200 કર્મચારીઓની છટણી કરશે. બુધવારે, કંપનીએ કહ્યું કે તે તેના કુલ કર્મચારીઓના 15 ટકા કર્મચારીઓને છટણી કરશે.

રોઇટર્સના અહેવાલ મુજબ, કોવિડ રોગચાળા દરમિયાન વધેલી માંગને કારણે આ કંપનીએ વધુ લોકોને નોકરી પર રાખ્યા હતા, પરંતુ હવે તે છટણી કરવાની તૈયારી કરી રહી છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે.

આ કંપની કર્મચારીઓને કાઢી મૂકશે

યુએસ સ્થિત જોબ સર્ચ પ્લેટફોર્મ ઇનડીડે (Indeed) આવો નિર્ણય લીધો છે. કંપનીના સીઈઓ ક્રિસ હોમ્સે કહ્યું કે કેટલાક કર્મચારીઓના પગારમાં પણ 25 ટકાનો ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે રોગચાળામાં નોકરીની માંગને ધ્યાનમાં રાખીને ભરતી કરવામાં આવી હતી, પરંતુ હવે કંપની ખોટનો સામનો કરી રહી છે.

કર્મચારીઓને બોનસ મળશે

ઈન્ડીડના બ્લોગપોસ્ટ મુજબ, અસરગ્રસ્ત કર્મચારીઓને જાન્યુઆરીથી માર્ચ બોનસ, મહિના માટે નિયમિત પગાર, ચૂકવવામાં આવેલ સમયની રજા અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓની ઍક્સેસ મળશે. આનો અર્થ એ છે કે કર્મચારીઓને પગાર, બોનસ અને અન્ય વસ્તુઓ ચૂકવવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Embed widget