શોધખોળ કરો

Adani Group : અદાણી ગ્રુપને પડતા પર પાટું, અમેરિકાની કંપનીએ આપ્યો આંચકો

આરબીઆઈના એસેટ મેનેજમેન્ટ યુનિટે અદાણી ગ્રુપની કંપનીઓમાં ESG ફંડના રૂપમાં રોકાણ કર્યું હતું. પરંતુ હવે તેણે અદાણી ગ્રુપમાં તેના તમામ શેર વેચી દીધા છે.

JPMorgan Chase & Co : પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહેલા અદાણી ગ્રુપને વધુ એક આંચકો લાગ્યો છે. અમેરિકાની મલ્ટિનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસેસ કંપની JPMorgan Chase & Co.ની એસેટ મેનેજમેન્ટ યુનિટે અદાણી ગ્રૂપની કંપનીઓમાંથી તેનું સંપૂર્ણ ભંડોળ પાછું ખેંચી લીધું છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. JPMorgan Chase & Co. આરબીઆઈના એસેટ મેનેજમેન્ટ યુનિટે અદાણી ગ્રુપની કંપનીઓમાં ESG ફંડના રૂપમાં રોકાણ કર્યું હતું. પરંતુ હવે તેણે અદાણી ગ્રુપમાં તેના તમામ શેર વેચી દીધા છે. 

ESG ફંડ મ્યુચ્યુઅલ ફંડ છે. અહેવાલ મુજબ, JPMorgan પાસે ESG ફંડ્સ તરીકે અદાણી ગ્રૂપની સિમેન્ટ કંપની ACC લિમિટેડમાં 0.04% હિસ્સો હતો. પરંતુ હવે તેની પાસે ESG ફંડ્સ તરીકે અદાણી ગ્રુપની કોઈપણ કંપનીમાં કોઈ હિસ્સો નથી. જોકે, JPMorgan અદાણી ગ્રુપના નોન-ESG ફંડ્સમાં રોકાણ યથાવત રાખ્યું છે.

JPMorgan Global Emerging Markets Research Enhanced Index Equity ESG UCITS ETF એ અદાણી ગ્રૂપની સિમેન્ટ કંપની ACC લિમિટેડમાં 70,000 થી વધુ શેર વેચ્યા છે. અહેવાલ મુજબ તેની પાસે મે, 2021થી આ શેર હતા. એ જ રીતે JPMorgan AC એશિયા પેસિફિક એક્સ જાપાન રિસર્ચ એનહાન્સ્ડ ઇન્ડેક્સ ઇક્વિટી ESG UCITS ETFએ 1,350 શેર વેચ્યા છે. જો કે, ઘણી મોટી રોકાણ કંપનીઓ હજુ પણ અદાણી ગ્રુપના ESG ફંડ્સમાં રોકાણ ધરાવે છે. આ BlackRock Inc. અને ડોઇશ બેંક એજી અને ડીડબ્લ્યુએસ ગ્રુપના ફંડ મેનેજમેન્ટ એકમો. 

શા માટે થાય છે હોબાળો 

અમેરિકી શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચએ 24 જાન્યુઆરીના રોજ અદાણી ગ્રૂપ સામે રિપોર્ટ બહાર પાડ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અદાણી ગ્રુપે શેરમાં હેરાફેરી કરી હતી. જો કે જૂથે આ આરોપોને નકારી કાઢ્યા છે, તેના કારણે જૂથના શેરમાં તીવ્ર ઘટાડો થયો છે. ઘણા શેરો તો 52 સપ્તાહના તળિયે પહોંચી ગયા છે. ગ્રુપના માર્કેટ કેપમાં $150 બિલિયનનો ભારે ઘટાડો થયો છે. આ કારણે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ મોટો ઘટાડો થયો છે.

Billionaires List: અમીરોની યાદીમાં ટોપ-30માંથી પણ બહાર અદાણી, આટલી રહી ગઇ નેટવર્થ

 અદાણી ગ્રુપ પર અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટથી ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીને અબજોનુ નુકસાન થયું છે.  ગૌતમ અદાણી નેટવર્થમાં મજબૂત ઘટાડાને કારણે વિશ્વના અમીરોમાં તેમનો પ્રભાવ ઝડપથી ઘટ્યો છે. તેઓ દુનિયાના અમીરોની યાદીમાંથી ટોપ-30માંથી પણ બહાર થઇ ગયા છે.

અબજોપતિઓની યાદીમાં 33મા નંબરે પહોંચ્યા અદાણી

અદાણી ગ્રુપ પર અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ પ્રકાશિત થયો તે પહેલાં અદાણી એલન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ અને જેફ બેઝોસ પછી ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ચોથા નંબરે હતા. તે સમયે તેમની કુલ સંપત્તિ 116 બિલિયન ડોલરની આસપાસ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Embed widget