શોધખોળ કરો

Airtel નો 730 GB ડેટાનો શાનદાર પ્લાન, એક વર્ષ એક્ટિવ રહેશે સિમકાર્ડ 

એરટેલ પાસે 35 કરોડથી વધુ મોબાઈલ યુઝર્સ માટે એક શાનદાર રિચાર્જ પ્લાન છે, જેમાં યુઝર્સને એક વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટી મળે છે.

એરટેલ પાસે 35 કરોડથી વધુ મોબાઈલ યુઝર્સ માટે એક શાનદાર રિચાર્જ પ્લાન છે, જેમાં યુઝર્સને એક વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટી મળે છે. એરટેલના આ પ્લાનની ખાસ વાત એ છે કે આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ 5G ઈન્ટરનેટ પણ આપવામાં આવે છે. એરટેલનો આ સસ્તો પ્રીપેડ રિચાર્જ પ્લાન Jio અને BSNLના લાંબા વેલિડિટી રિચાર્જ પ્લાનને  ટક્કર આપશે.

એરટેલ પ્લાન

એરટેલનો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. ભારતી એરટેલનો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટા ઓફર કરે છે. આ રીતે કુલ 720GB હાઇ સ્પીડ ડેટા મળશે. આ સિવાય આ પ્લાનમાં યુઝર્સને દેશભરમાં કોઈપણ ટેલિકોમ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ મળે છે. એટલું જ નહીં, યુઝર્સને દેશભરમાં ફ્રી નેશનલ રોમિંગનો લાભ પણ મળશે.

એરટેલના આ પ્લાનમાં ઉપલબ્ધ અન્ય ફાયદાઓની વાત કરીએ તો યુઝર્સને દરરોજ 100 ફ્રી SMSનો લાભ મળે છે. ઉપરાંત, જો વપરાશકર્તા પાસે 5G સ્માર્ટફોન છે અને તે 5G કવરેજવાળા વિસ્તારમાં છે તો અનલિમિટેડ 5G ડેટા મફતમાં આપવામાં આવે છે. એરટેલનો આ રિચાર્જ પ્લાન 3,599 રૂપિયામાં આવે છે. આ પ્લાનથી યુઝર્સ પોતાનો નંબર રિચાર્જ કરી શકે છે. આ સિવાય કંપની કેટલીક વેલ્યુ એડેડ સેવાઓ પણ આપે છે.

ત્રણ નવા રિચાર્જ 

એરટેલ સાથે જોડાયેલા અન્ય સમાચારોની વાત કરીએ તો કંપનીએ તાજેતરમાં ત્રણ નવા ડેટા રિચાર્જ પેક લોન્ચ કર્યા છે. આ પેક રોજનો ડેટા ખતમ થઈ ગયા પછી પણ કામ કરશે. આ રિચાર્જ પ્લાન 161 રૂપિયા, 181 રૂપિયા અને 351 રૂપિયામાં આવે છે. જો યુઝર્સ આ પ્લાન્સ સાથે તેમનો નંબર રિચાર્જ કરે છે તો તેમને 50GB સુધીના હાઈ સ્પીડ ડેટાનો લાભ મળશે.

299 રૂપિયાનો પાવરફુલ રિચાર્જ પ્લાન

તમને જણાવી દઈએ કે ગ્રાહકોને રાહત આપતા એરટેલે લિસ્ટમાં 299 રૂપિયાનો પાવરફુલ રિચાર્જ પ્લાન ઉમેર્યો છે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી મળે છે. તમે કોઈપણ નેટવર્ક પર 28 દિવસ સુધી અનલિમિટેડ કૉલિંગ કરી શકો છો. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા પણ આપવામાં આવશે.  તમારે સ્થાનિક અને એસટીડી માટે એક પૈસાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ પ્લાનમાં કંપની તમને દરરોજ 100 ફ્રી SMS પણ આપે છે.ફ્રી હેલ્લો ટ્યૂન્સનો પણ લાભ આ પ્લાનમાં યૂઝર્સને મળશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Embed widget