શોધખોળ કરો

Airtel To Launch 5G Services: એરટેલ ઓગસ્ટમાં 5G મોબાઇલ સેવાઓ શરૂ કરશે, 2024 સુધીમાં દેશના દરેક શહેરને આવરી લેવામાં આવશે

સાત દિવસની 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં કુલ ચાર ટેલિકોમ કંપનીઓએ રૂ. 1,50,173 કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે.

Bharti Airtel To Launch 5G Services: ભારતી એરટેલ પણ 5G મોબાઇલ સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે. એરટેલ ઓગસ્ટ મહિનામાં જ 5G સેવાઓ શરૂ કરવાની છે અને કંપનીનું કહેવું છે કે માર્ચ 2024 સુધીમાં, ભારતી એરટેલ દેશના તમામ શહેરો અને મુખ્ય ગ્રામીણ વિસ્તારોમાં 5G મોબાઇલ સેવા શરૂ કરશે.

એરટેલના MD CEO ગોપાલ વિટ્ટલે કહ્યું છે કે એરટેલ ઓગસ્ટમાં જ 5G સેવાઓ શરૂ કરવા જઈ રહી છે અને માર્ચ 2024 સુધીમાં દેશના મોટા શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં 5G સેવાઓ શરૂ કરશે. તેમણે કહ્યું કે દેશના 5,000 શહેરો માટે રોલઆઉટ પ્લાન તૈયાર છે. અને આ ઈતિહાસનો સૌથી મોટો રોલઆઉટ સાબિત થશે. આ પહેલા પણ તેણે કહ્યું છે કે એરટેલ તેના ગ્રાહકોને શ્રેષ્ઠ 5G કનેક્ટિવિટી આપવા માટે વિશ્વના શ્રેષ્ઠ ટેક્નોલોજી ભાગીદારો સાથે મળીને કામ કરશે.

તમને જણાવી દઈએ કે 5G સ્પેક્ટ્રમ ઓક્શનમાં તમામ 22 ટેલિકોમ સર્કલ માટે બોલી લગાવનાર રિલાયન્સ જિયો 15 ઓગસ્ટ, 2022ના રોજ તેની 5G મોબાઈલ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ અંગે સંકેત પણ આપ્યા છે.

સાત દિવસની 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં કુલ ચાર ટેલિકોમ કંપનીઓએ રૂ. 1,50,173 કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે. જેમાં એકલા રિલાયન્સ જિયોનો હિસ્સો 59 ટકાની નજીક છે. રિલાયન્સ જિયોએ રૂ. 88,078 કરોડના 5જી સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે.રિલાયન્સ જિયો પછી ભારતી એરટેલે સૌથી વધુ સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે.

5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G યુઝર્સ હશે

5G ઈન્ટરનેટ સેવાની રજૂઆત સાથે ભારતમાં ઘણું બધું બદલાવાની છે. આનાથી લોકોનું કામ સરળ બનશે એટલું જ નહીં, મનોરંજન અને સંચાર ક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. 5Gમાં 4G કરતાં 100 ગણી ઝડપી ક્ષમતા છે. તે જ સમયે, 5G માટે કામ કરતી કંપની એરિક્સનનું માનવું છે કે ભારતમાં 5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ

ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી

HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?

SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું

Embed widget