શોધખોળ કરો

APY: રોજના 7 રૂપિયાની બચત કરીને તમે મેળવી શકો છો 5,000 રૂપિયાનું માસિક પેન્શન, જાણો આ સરકારી યોજનાની તમામ વિગતો

સરકારની આ પેન્શન યોજના હેઠળ, કરદાતાઓને 1 ઓક્ટોબર, 2022 થી રોકાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Retirement Planning: સરકાર દ્વારા લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંથી એક અટલ પેન્શન યોજના છે, જે રોકાણકારોને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. આ સરકારની સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ દર મહિને 5000 રૂપિયાનું પેન્શન લઈ શકાય છે. 18 થી 40 વર્ષની વયજૂથની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.

અટલ પેન્શન યોજના જોખમ મુક્ત યોજના છે, જેમાં સરકાર દ્વારા પણ યોગદાન આપવામાં આવે છે. અટલ પેન્શન યોજના PFRDA દ્વારા સંચાલિત છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને રોગ અને અકસ્માતથી બચાવવાનો છે અને આ યોજના મુખ્યત્વે દેશમાં અસંગઠિત ક્ષેત્ર માટે રજૂ કરવામાં આવી છે.

અટલ પેન્શન યોજના હેઠળ કોણ પાત્ર છે

સરકારની આ પેન્શન યોજના હેઠળ, કરદાતાઓને 1 ઓક્ટોબર, 2022 થી રોકાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને હવે આ સિવાય, 18 થી 40 વર્ષનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજના હેઠળ અરજી કરી શકે છે. જો કે, આ યોજનાનો લાભ લેવા માટે, તમારી પાસે સેવિંગ્સ બેક એકાઉન્ટ અથવા પોસ્ટ ઓફિસ ખાતું હોવું આવશ્યક છે.

આ યોજનાનો લાભ કેવી રીતે લેવો

અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે, તમે આ યોજના હેઠળ કોઈપણ બેંક શાખા અથવા પોસ્ટ ઓફિસમાં જઈ શકો છો અને ત્યાં તમારું ખાતું ખોલાવી શકો છો. બીજી તરફ, જો તમે આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માંગો છો, તો આ માટે તમારે કેટલીક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. પ્રથમ વ્યક્તિએ PRAN માટે અરજી કરવી પડશે, જે NPS હેઠળ નોંધણી છે અને પછી અટલ પેન્શન યોજના હેઠળ ફોર્મ ભરવું પડશે. આ પછી તમે બેંક અથવા પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો.

5000 રૂપિયાનું પેન્શન કેવી રીતે મેળવવું

જો તમે યોજના હેઠળ જોડાઓ છો, તો તમારે માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક યોગદાન આપવું પડશે. આ યોજના હેઠળ 1 હજારથી 5000 રૂપિયા સુધીની પેન્શનની રકમ આપવામાં આવે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં જોડાય છે અને દર મહિને 210 રૂપિયા એટલે કે 7 રૂપિયા પ્રતિ દિવસનું રોકાણ કરે છે, તો તેને નિવૃત્તિ પછી દર મહિને 5000 રૂપિયાની રકમ મળશે. તે જ સમયે, ક્વાર્ટરમાં 626 રૂપિયા અને અડધા વર્ષમાં 1239 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી

Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા

તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત

ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત

Embed widget