શોધખોળ કરો

84 દિવસની વેલિડિટી સાથે આ છે ટેલીકોમ કંપનીઓના બેસ્ટ પ્રી-પ્રેડ પ્લાન, જાણો

નવું વર્ષ આવવાનું છે એવામાં તમામ કંપનીઓની કોશિશ છે કે વધારેમાં વધારે લોકોને આકર્ષક ઓફર આપી રહ્યા છે.

નવી દિલ્હી: જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમે કોઈને કોઈ કંપનીનું સિમ કાર્ડ વાપરતા હશો. મોટાભાગના લોકો પ્રી-પેડ કાર્ડનો ઉપયોગ કરે છે. નવું વર્ષ આવવાનું છે એવામાં તમામ કંપનીઓની કોશિશ છે કે વધારેમાં વધારે લોકોને આકર્ષક ઓફર આપી રહ્યા છે. આજે તમને મુખ્ય કંપનીઓના પ્રીપેડ પ્લાન વિશે જણાવીએ. જેમાં 84 દિવસની વેલિડિટી, ડેટા, અનલિમિટેડ કોલ્સ સાથે મેસેજ પણ મળે છે. BSNL બીએસએનએલનો 599 નો પ્રી-પેડ પ્લાન શાનદાર છે. જેમાં તમને 84 દિવસની વેલિડિટી મળે છે. અનલિમિટેડ ઈન્ટરનેટ (5GB દરરોજ) મળે છે. આ સિવાય કોઈપણ નેટવર્ક પર દરરોજ 250 મિનિટ મળશે, જેનો તમે ઉપયોગ કરી શકો છો. આ પ્લાન મુજબ 84 દિવસ સુધી 100 એસએમએસ પણ મળે છે. Airtel જો તમે એરટેલ પ્રીપેડ કાર્ડનો ઉપયોગ કરો છો, તો 698 રૂપિયાનો પ્લાન બેસ્ટ છે. આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. સાથે જ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સ પણ મળે છે અને દરરોજ 100 એસએમએસ પણ મળે છે. સાથે જ દરરોજ 2 જીબી ડેટા મળે છે. Vi (વોડાફોન-આઈડિયા) વોડાફોન આઈડિયા શાનદાર ઓફર આપી રહ્યું છે. જો તમે 699 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને 84 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે જ દરરોજ 4 જીબી ઈન્ટરનેટ મળશે. તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સ પણ મળે છે અને દરરોજ 100 એસએમએસ પણ મળે છે. આ સિવાય વીઆઈ મૂવિઝ અને ટીવીનું એક્સેસ ફ્રી મળે છે. Jio જિયોમાં જો તમે 84 દિવસની વેલિડિટી માટે પ્લાન જોઈ રહ્યા છો તો અન્ય કંપનીઓ કરતા થોડો સસ્તો પ્લાન મળી રહ્યો છે. પરંતુ આ પ્લાનમાં તમને નેશનલ એસએમએસ નથી મળતા. 599 રૂપિયાના આ પ્લાનમાં 2 જીબી દરરોજ ડેટા મળે છે. જિયોથી જિયો અનલિમિટેડ કોલ્સ અને નેટવર્ક પર એફયૂપી મળી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ

CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે

Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ

ABP Premium

વિડિઓઝ

Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદનDwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?

'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?

પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું

ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું

Embed widget