શોધખોળ કરો
Advertisement
દરરોજ 3GB ઇન્ટરનેટ ડેટા પ્લાનવાળા આ છે બેસ્ટ ઓપ્શન, વર્ક ફ્રોમ હોમમાં મળશે મદદ
Vodafoneના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં ડબલ ડેટા મળે છે, એટલે કે રોજ 2GB+2GB ડેટા તમને મળશે.
નવી દિલ્હીઃ જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન ઝડપથી ડેટા ખત્મ થવાથી પરેશાન છો તો Jio, Aitel અને vodafone ની પાસે હાલમાં સારી પ્રી પેડ રિચાર્જ પ્લાન્સ ઉપલબ્ધ છે. આ પ્લાન્સમાં રોજ 3જીબ ઇન્ટરનેશનલ ડેટા ઓફર મળી રહી છે. આ રિપોર્ટમાં અમેતમને કેટલાક આવા જ બેસ્ડ રિચાર્જ પ્લાન્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ.
Jioનો 3જીબીવાળો પ્લાન
Jioના આ પ્લાનમાં રોજ 3જીબી ડેટા મળે છે. તેની સાથે જ ગ્રાહકોને રોજ 100 એસએમએસ પણ મળશે. ઉપરાંત કોલિંગ માટે 1000 એફયૂપી મિનિટ મળે છે. ઉપરાંત આ પ્લાનની સાથે જિઓની પ્રીમિયમ એપ્સનો ઉપયોગ ફ્રીમાં કરી શકાશે. આ પેકની વેલિડિટી 28 દિવસની છે.
Airtelનો 3જીબીવાળો પ્લાન
Airtel આ પ્લાનમાં તને રોજ 3જીબી ડેટા મળે છે. તેની સાથે જ ગ્રાહકોને રોજ 100 એસએમએસ પણ મળશે. ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. એટલું જ નહીં ગ્રાહકો માટે એરટેલ એક્સટ્રીમ, ઝી5 અને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પેકની વેલિડિટી 56 દિવસની છે.
Vodafoneનો 2GB+2GB પ્લાન
Vodafoneના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં ડબલ ડેટા મળે છે, એટલે કે રોજ 2GB+2GB ડેટા તમને મળશે. ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે. આ પ્લાનમાં વોડાફોન પ્લે અને ઝી5 એપનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. આ તમામ પ્લાન્સ ડેટા પ્રમાણે ખૂબ જ સારા છે. જો તમે રોજ વધારે ડેટાનો ઉપયોગ કરો છો તો રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોનના આ પ્લાન્સ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement