શોધખોળ કરો

અદાણી ગ્રુપને મોટો ફટકો, યુએન સમર્થિત SBTi ના ગ્રીન લિસ્ટમાંથી આ ત્રણ કંપનીઓ બહાર

અદાણી ગ્રુપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ક્લાઈમેટ ચેન્જ સામે પગલાં લેનાર કંપનીઓની યાદીમાંથી ત્રણ કંપનીઓને બાકાત રાખવામાં આવી છે.

Adani Group Companies: અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનને યુનાઈટેડ નેશનલ બેક્ડ સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશિએટિવ (SBTi)ની યાદીમાંથી દૂર કરવામાં આવી છે. તે કંપનીઓને SBTiની યાદીમાં રાખવામાં આવી છે, જે ક્લાઈમેટ ચેન્જ સામે પગલાં લે છે.

યુએન-સમર્થિત જૂથ કંપનીઓને પેરિસ કરારના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે નક્કર યોજનાઓ ગોઠવવામાં મદદ કરે છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, SBTiના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને તારણ કાઢવામાં આવ્યું છે કે આ કંપનીઓ તેમના ધોરણો પ્રમાણે કામ કરી રહી નથી.

બે ગ્રુપ કંપનીઓ હજુ પણ યાદીમાં સામેલ છે

જો કે આ યાદીમાંથી ત્રણ કંપનીઓને કાઢી નાખવામાં આવી છે, પરંતુ અદાણી જૂથની (Adani Group) બે કંપનીઓ હજુ પણ આ યાદીમાં રાખવામાં આવી છે. આ બે કંપનીઓ અંબુજા સિમેન્ટ અને ACC છે. અદાણી ગ્રુપની પાંચ કંપનીઓની સમીક્ષા કર્યા બાદ સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશિએટિવ(SBTi) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અદાણી ઉપરાંત આ કંપનીઓ પણ

SBTI ની અશ્મિભૂત ઇંધણ નીતિ અપડેટ કર્યા પછી, માત્ર અદાણી જૂથની કંપનીઓને જ બાકાત રાખવામાં આવી નથી, પરંતુ અન્ય કંપનીઓ પણ છે. SBTIએ તેની યાદીમાંથી લગભગ 16 કંપનીઓને બહાર કરી છે. યુએન-સમર્થિત SBTI એ તેલ, કુદરતી ગેસ, કોલસો અથવા અન્ય અશ્મિભૂત ઇંધણના સંશોધન, ખાણકામ સાથે સંકળાયેલી કંપનીઓને અલગ કરી છે.

અદાણી ગ્રુપે પુરાવા માંગ્યા

અદાણી ગ્રુપે તેની ત્રણ કંપનીઓને આ યાદીમાંથી બાકાત રાખવા માટે પુરાવા માંગ્યા છે. અદાણી ગ્રૂપનું કહેવું છે કે તેની કોઈપણ કંપની તેલ, કુદરતી ગેસ, કોલસો અથવા અન્ય અશ્મિભૂત ઇંધણના સંશોધન, ખાણકામ અથવા ઉત્પાદન સાથે સંકળાયેલી નથી. અદાણી જૂથને આશા છે કે SBTI પોતાનો નિર્ણય બદલશે.

અદાણી ગ્રુપને મોટો ફટકો

SBTi નું ડિલિસ્ટિંગ એ અદાણી જૂથ માટે મોટો ફટકો છે કારણ કે તે નવા ઊર્જા પ્રોજેક્ટ્સ માટે લગભગ $800 મિલિયન એકત્ર કરવા માંગે છે.

આ પણ વાંચોઃ

માઈક્રોસોફ્ટમાં છટણી બાદ હવે કર્મચારીઓનો પગાર પણ નહીં વધે, બોનસ માટે પણ બજેટમાં કાપ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળપણ કોણે કર્યું બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે લગાડ્યો ખાખી પર દારૂનો દાગ?Rajkot News: વિંછીયામાં પથ્થરમારાના કેસમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની પોલીસ સાથે બેઠકNarmada News: કેવડીયામાં હાઈવોલ્ટેજ ડ્રામા, ગણપત તડવી નામનો શખ્સ વળતર ન ચૂકવાતા વીજ પોલ પર ચડી ગયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Embed widget