શોધખોળ કરો

Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના નવા રેટ

Gold અને Silver ના ભાવોમાં સતત તેજી બાદ હવે ઘટાડો જોવા મળ્યો છે. મજબૂત ડોલર અને રોકાણકારોની નફા વસૂલીના કારણે આજે સોના-ચાંદીના દર નીચે આવ્યા છે.

Gold-Silver Price Today:ઈરાન સામે અમેરિકાના ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં વધતી અનિશ્ચિતતાના કારણે સોના-ચાંદીના ભાવોમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ઈમ્પોર્ટ ડ્યુટી વધવા છતાં 16 મેના રોજ સોનું અને ચાંદી બંનેના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી અને રોકાણકારોની પ્રોફિટ બુકિંગના કારણે સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં લગભગ 4 ટકા સુધીનો ઘટાડો થયો છે.

MCX પર સોનું અને ચાંદીમાં ઘટાડો
Multi Commodity Exchange of India પર સોનાના વાયદા ભાવમાં 1.52 ટકા એટલે કે ₹2,478 નો ઘટાડો નોંધાયો. ત્યારબાદ સોનાનો ભાવ ઇન્ટ્રાડેમાં ₹1,59,500 સુધી પહોંચી ગયો.
જ્યારે ચાંદીમાં 4.12 ટકા એટલે કે ₹12,000 નો મોટો ઘટાડો આવ્યો અને તેનો ભાવ ₹2,79,102 સુધી પહોંચી ગયો.

આ પણ વાંચો:Central Bank માં જમા કરો ₹2,00,000 રુપિયા અને મળેવો ₹98,849 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે 

દેશના મોટા શહેરોમાં આજના ગોલ્ડ રેટ

નવી દિલ્હી
24 કેરેટ – ₹15,805 પ્રતિ ગ્રામ
22 કેરેટ – ₹14,489 પ્રતિ ગ્રામ
18 કેરેટ – ₹11,857 પ્રતિ ગ્રામ

મુંબઈ
24 કેરેટ – ₹15,790
22 કેરેટ – ₹14,474

ચેન્નઈ
24 કેરેટ – ₹16,107
22 કેરેટ – ₹14,764

કોલકાતા
24 કેરેટ – ₹15,790
22 કેરેટ – ₹14,474

બેંગલુરુ
24 કેરેટ – ₹15,790
22 કેરેટ – ₹14,474

આજે ભારતમાં ચાંદીના ભાવ

દેશમાં ચાંદીનો ભાવ હાલમાં ₹289.80 પ્રતિ ગ્રામ અને ₹2,89,900 પ્રતિ કિલોગ્રામ છે.

શહેર પ્રમાણે ચાંદીના દર

દિલ્હી
10 ગ્રામ – ₹2,899
100 ગ્રામ – ₹28,990
1 કિલો – ₹2,89,900

મુંબઈ
10 ગ્રામ – ₹2,899
100 ગ્રામ – ₹28,990
1 કિલો – ₹2,89,900

ચેન્નઈ
10 ગ્રામ – ₹3,049
100 ગ્રામ – ₹30,490
1 કિલો – ₹3,04,900

હૈદરાબાદ
10 ગ્રામ – ₹3,049
100 ગ્રામ – ₹30,490
1 કિલો – ₹3,04,900

એપ્રિલમાં સોનાના આયાતમાં 82% નો વધારો
ભારતમાં એપ્રિલ મહિનામાં સોનાનો આયાત 81.69 ટકા વધીને 5.62 અબજ ડોલર થયો છે. જ્યારે ચાંદીનો આયાત 157.16 ટકા વધીને 41.1 કરોડ ડોલર સુધી પહોંચી ગયો છે. નાણાકીય  વર્ષ 2025-26 દરમિયાન સોનાનો કુલ આયાત 24 ટકા વધીને રેકોર્ડ 71.98 અબજ ડોલર સુધી પહોંચ્યો છે, જ્યારે માત્રાના હિસાબે તે 4.76 ટકા ઘટીને 721.03 ટન રહ્યો છે. ચાંદીનો આયાત લગભગ 150 ટકા વધીને 12 અબજ ડોલર થયો છે, જ્યારે માત્રાના આધારે તેમાં 42 ટકા વધારો થઈ 7,334.96 ટન સુધી પહોંચી ગયો છે.                                      

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
Advertisement

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Embed widget