શોધખોળ કરો

Aadhar Cardમાં અપડેટ કરવુ થયુ એકદમ આસાન, બસ ઘરે બેસીને આ રીતે થશે કામ, જાણો પ્રૉસેસ

તમે ઘરે બેઠાં બેઠાં આધાર સેવા કેન્દ્ર માટે ઓનલાઇન માધ્યમથી અપૉઇન્ટમેન્ટ બુક કરી શકો છો. વ્યક્તિ UIDAI થી ઓનલાઇન અપૉઇન્ટમેન્ટ બુક કરી શકે છે. તમે તમારુ નજીકનુ સેવા કેન્દ્ર પસંદ કરી શકો છો

નવી દિલ્હીઃ આધાર કાર્ડ હાલના સમયમાં એક ખાસ અગત્યનુ ડૉક્યૂમેન્ટ બની ગયુ છે. ભલે પછી તે સિમ લેવાનુ હોય કે બેન્ક સાથે જોડાયેલુ કોઇપણ કામ કરવાનુ હોય. આધાર કાર્ડ વિના હાલના સમયમાં કોઇ કામ પુરુ કરવુ અશક્ય બની ગયુ છે. ઘણીવાર આધાર કાર્ડમાં કોઇ અપડેટ બાકી હોય તો આધાર સેન્ટરોના ધક્કા ખાવા પડતા હોય છે, આ કારણે પરેશાની વધી જાય છે અને સમય બહુ બગડે છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખતા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) લોકોને રાહત આપવા માટે ખાસ નિર્ણય કર્યો છે. હવે તમે ઘરે બેઠાં બેઠાં ઓનલાઇન માધ્યમથી આધારમાં અપડેટ કરી શકો છો, જોકે કેટલીક સુવિધાઓ માટે આધાર સેન્ટર જવુ પડશે. જાણો ખાસ પ્રૉસેસ...... તમે ઘરે બેઠાં બેઠાં આધાર સેવા કેન્દ્ર માટે ઓનલાઇન માધ્યમથી અપૉઇન્ટમેન્ટ બુક કરી શકો છો. વ્યક્તિ UIDAI થી ઓનલાઇન અપૉઇન્ટમેન્ટ બુક કરી શકે છે. તમે તમારુ નજીકનુ સેવા કેન્દ્ર પસંદ કરી શકો છો. પછી ભલે આધાર કાર્ડ માટે અરજી કરવાની હોય કે હાલના આધાર કાર્ડમાં ફેરફાર કરવાનો હોય. તમારે લાઇનોમાં ઉભા રહેવાનુ જરૂર નહીં પડે. આધાર સેવા કેન્દ્ર માટે અપૉઇન્ટમેન્ટ બુક કઇ રીતે કરશો? અપૉઇન્ટમેન્ટ બુક કરવા માટે www.uidai.gov.in પર જાઓ. "My Aadhaar" ડ્રૉપ-ડાઉન મેનૂ ઓપ્શન પર જાઓ અને ત્યાંથી "બુક અપૉઇન્ટમેન્ટ" પર ક્લિક કરો. ડ્રૉપ-ડાઉન મેનૂમાંથી શહેર અને સ્થળની તમારે પસંદગી કરવી પડશે પછી "Proceed to Book Appointment" પર ક્લિક કરી દો. પોતાનો મોબાઇલ નંબર નોંધો, અને એક OTP તમને વેરિફિકેશન માટે મોકલવામાં આવશે. આધાર વિવરણ અને વ્યક્તિગત જાણકારી જમા કરો. પોતાની પસંદગીની તારીખ અને સમય સિલેક્ટ કરો. તમને બુકિંગ નિયુક્તિનો નંબર આપવામાં આવશે. આધાર સેવા કેન્દ્ર પાસપોર્ટ સેવા કેન્દ્રના સમાન છે, એક ટૉકન સિસ્ટમ છે, જેમાં અરજીકર્તાએ પહેલા એક ટૉકન પ્રાપ્ત કરવાની આવશ્યકતા રહે છે.

ટોપ સ્ટોરી

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ
બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ
Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 
Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Embed widget