શોધખોળ કરો

BSNL Employees Protest: BSNL કર્મચારી સંઘે PM મોદીને લખ્યો પત્ર, જાણો શું કર્યું સૂચન

BSNL એમ્પ્લોઈઝ યુનિયને PM મોદીને MTNL ને BSNL સાથે મર્જ કરવાના પ્રસ્તાવને પડતી મૂકવાની અપીલ કરી છે.

BSNL Employees Protest: BSNL એમ્પ્લોઈઝ યુનિયને PM મોદીને MTNL ને BSNL સાથે મર્જ કરવાના પ્રસ્તાવને પડતી મૂકવાની અપીલ કરી છે. સરકારને એમટીએનએલનું રૂ. 26,000 કરોડનું દેવું સંભાળવા અને BSNLને નાણાકીય સહાય આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. બીએસએનએલ એમ્પ્લોઈઝ યુનિયને પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી છે અને સૂચનો પણ આપ્યા છે. સરકાર આ વિલીનીકરણને લઈને ઘણી ગંભીર જણાય છે.

BSNL આવક મેળવવાનો કરી રહી છે પ્રયાસ

આ વિલીનીકરણના મુદ્દે સંસદીય સમિતિએ કહ્યું કે પહેલા સ્પેશિયલ પર્પઝ વ્હીકલની રચના કરવી જોઈએ. BSNL સાથે કામગીરીનું મર્જર MTNLનું દેવું અને સંપત્તિ આ SPVમાં ટ્રાન્સફર થયા પછી જ થવું જોઈએ. લોકસભાના સભ્ય શશિ થરૂરની અધ્યક્ષતાવાળી સંચાર અને માહિતી ટેકનોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિએ કહ્યું કે BSNL આવક મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

સંસદીય પેનલના જણાવ્યા અનુસાર, DoTએ MTNLનું દેવું અને રૂ. 26,500 કરોડથી વધુની સંપત્તિને સ્પેશિયલ પર્પઝ વ્હીકલમાં ચૅનલ કરવાનું વિચારવું જોઈએ અને પછી તેની કામગીરીને BSNL સાથે મર્જ કરવી જોઈએ.

માર્ચ બાદ નહીં મળે બીએસએનએલનું Free SIM

BSNL એ જાન્યુઆરી 2022 માં જાહેરાત કરી હતી કે તે તેના ગ્રાહકોને મફત 4G સિમ કાર્ડ આપી રહી છે. પરંતુ ફ્રીમાં 4G સિમ કાર્ડ મેળવવા માટેની આ ઑફર હવે 31 માર્ચ 2022ના રોજ સમાપ્ત થઈ રહી છે. BSNL નવા અને મોબાઈલ નંબર પોર્ટેબિલિટી યુઝર્સને ફ્રી 4G સિમ આપી રહ્યું હતું. આવી સ્થિતિમાં, જો તમે તમારા વર્તમાન મોબાઇલ નંબરને BSNL પર પોર્ટ કરવા માંગો છો, તો આ યોગ્ય સમય છે કારણ કે આ સમયે તમે BSNL 4G સિમ કાર્ડ બિલકુલ મફતમાં મેળવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget