શોધખોળ કરો

ITR Form: નાણાકીય વર્ષ ખતમ થવાના 3 મહિના પહેલા જ જાહેર થયા આઈટીઆર ફોર્મ, જાણો તમારે ક્યું ભરવાનું છે

Business News: ITR ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 રહેશે. આ રીતે, આ ફોર્મ છેલ્લી તારીખના સાત મહિના પહેલા આપવામાં આવ્યા છે.

ITR Form:  સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ફોર્મ્સ બહાર પાડ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ વખતે આ ITR ફોર્મ નાણાકીય વર્ષ પૂરા થવાના ત્રણ મહિના પહેલા જારી કરવામાં આવ્યા છે. ITR ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 રહેશે. આ રીતે, આ ફોર્મ છેલ્લી તારીખના સાત મહિના પહેલા આપવામાં આવ્યા છે.

ITR ફોર્મ છેલ્લે બજેટ રજૂઆત પછી ફેબ્રુઆરીમાં આવ્યા હતા

સરકારે 22 ડિસેમ્બરે જ આ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. છેલ્લી વખત સરકારે બજેટ રજૂ કર્યા બાદ ફેબ્રુઆરી 2023માં ITR ફોર્મ બહાર પાડ્યા હતા. વર્તમાન નાણાકીય વર્ષ 31 માર્ચ 2023 ના રોજ સમાપ્ત થશે. તે કહે છે કે કરદાતાઓને હવેથી તેમની આવકની ગણતરી કરવી મુશ્કેલ બનશે. પરંતુ, આ ITR-1 એવા લોકો માટે છે જેમની તમામ સ્ત્રોતોમાંથી કુલ આવક રૂ. 50 લાખથી વધુ નહીં હોય.  

ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ-1 અને ફોર્મ-4 સૌથી સરળ છે. તેનો ઉપયોગ નાના અને મધ્યમ કરદાતા કર છે. વર્ષે 50 લાખ રૂપિયા સુધીની આવકવાળા ટેક્સપેયર્સ એટલે કે ફોર્મ-1નો ઉપયોગ કરીને લોકો ITR દાખલ કરે છે. સાથે જ માત્ર વેતન, એક ઘર કે વ્યાજથી આવક પામનારા કરદાતા પણ સહજ ફોર્મથી ITR ફાઈલ કરે છે. તો ITR દાખલ કરવા માટે સૂગમ એટલે ફોર્મ-4નો ઉપયોગ 50 લાખ રૂપિયા સુધીની વર્ષની આવકવાળા હિંદૂ અવિભાજીત પરિવાર (HUF) ફર્મ કરે છે. કારોબાર કે પ્રોફેશનથી આવક પ્રાપ્ત કરનારા લોકો પણ આ ફોર્મ દ્વારા ITR ભરે છે.

કારોબાર કે પ્રોફેશનથી આવક પ્રાપ્ત કરનારા વ્યક્તિગત કરદાતા અથવા હિંદૂ અવિભાજીત પરિવાર ITR-2 તેમજ ITR-3 દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે છે. વ્યક્તિગત કરદાતા, હિંદૂ અવિભાજીત પરિવાર અને કંપનીઓ સિવાય પાર્ટનરશિપ ફર્મ, LLP ITR-5 ફોર્મ ભરી શકે છે. કંપનીઓ ITR-6 ભરી શકે છે. આવકવેરા અધિનિયમ હેઠળ છૂટનો દાવો કરનાર ટ્રસ્ટ, રાજકીય પાર્ટિઓ અને ચેરીટેબલ ઈન્સ્ટિટયૂશન ITR ફોર્મ -7 દ્વારા ITR ફાઈલ કરી શકે છે.

દેશમાં ફરી કોરોનાએ પકડી સ્પીડ, 24 કલાકમાં 4 લોકોના મોત, જાણો કેટલા કેસ નોંધાયા

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે વીરપુર જલારામ મંદિર તરફથી શું કરવામાં આવી મોટી જાહેરાત?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget