શોધખોળ કરો

HDFC Bank FD Rates: એચડીએફસી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, એફડીના વ્યાજમાં કર્યો વધારો

HDFC Bank FD Rates: HDFC બેંકે તેના FD દરમાં સુધારો કર્યો છે અને વધારો કર્યો છે. તેણે 7 દિવસથી 10 વર્ષ સુધીની રૂ. 2 કરોડથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ માટેના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે.

HDFC Bank FD Rates:  દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકે તેના થાપણદારોને ભેટ આપી છે. HDFC બેંકે રૂ. 2 કરોડથી ઓછી ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ પણ 10 જૂન, 2024થી અમલમાં આવી ગયા છે. આ અંતર્ગત સૌથી વધુ વ્યાજ દર 7.25 ટકા છે. HDFC બેંકે તેના FD દરમાં સુધારો કર્યો છે અને વધારો કર્યો છે. તેણે 7 દિવસથી 10 વર્ષ સુધીની રૂ. 2 કરોડથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ માટેના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. આ સમયગાળામાં ઉપલબ્ધ સૌથી વધુ વ્યાજ દર 7.25 ટકા છે.

HDFC બેંક 18 મહિનાથી 21 મહિનાથી ઓછા સમયગાળાની FD પર 7.25 ટકાના દરે વ્યાજ ઓફર કરે છે. આ તેની તમામ એફડીમાં સૌથી વધુ છે. વરિષ્ઠ નાગરિક FD માટે વ્યાજ દર સામાન્ય FD દરો કરતા 0.50 ટકા વધારે છે.

જાણો એચડીએફસીની વિવિધ એફડીના વ્યાજ દરો (રૂ. 2 કરોડથી ઓછા)

  • 7-14 દિવસની FD પર 3 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 3.50 ટકા છે.
  • 15-29 દિવસની FD પર 3 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 3.50 ટકા છે.
  • 30-45 દિવસની FD પર 3.50 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 4 ટકા છે.
  • 40-60 દિવસની FD પર 4.50 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 5 ટકા છે.
  • 61-89 દિવસની FD પર 4.50 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 5 ટકા છે.
  • 90 દિવસ-6 મહિનાની FD પર 4.50 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 5 ટકા છે.
  • 6 મહિના, 1 દિવસ-9 મહિનાની FD પર 5.75 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 6.25 ટકા છે.
  • 9 મહિના, 1 દિવસ-એક વર્ષની FD પર 6 ટકાના દરે વ્યાજ મળે છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 6.50 ટકા છે.
  • 1 વર્ષ-15 મહિનાની FD પર 6.60 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 7.10 ટકા છે.
  • 15-18 મહિનાની FD પર 7.10 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 7.60 ટકા છે.
  • 18-21 મહિનાની FD પર 7.25 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 7.75 ટકા છે.
  • 21 મહિના-2 વર્ષની FD પર 7.00 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 7.50 ટકા છે.
  • 2 વર્ષ 1 દિવસ-2 વર્ષ 11 દિવસની FD પર 7.15 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 7.65 ટકા છે.
  • 2 વર્ષ 11 મહિના- 35 મહિનાની FD પર 7.15 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 7.65 ટકા છે.
  • 2 વર્ષ, 11 મહિના, 1 દિવસ - 3 વર્ષની FD પર 7.15 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 7.65 ટકા છે.
  • 3 વર્ષ 1 દિવસથી 4 વર્ષ 7 મહિનાની FD પર 7.20 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 7.70 ટકા છે.
  • 4 વર્ષ 7 મહિના 1 દિવસ - 55 મહિનાની FD પર 7.20 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 7.70 ટકા છે.
  • 4 વર્ષ, 7 મહિના, 1 દિવસ અને 5 વર્ષની FD પર 7.20 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 7.70 ટકા છે.
  • 5 વર્ષ 1 દિવસ - 10 વર્ષની FD પર 7.00 ટકાના દરે વ્યાજ મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 7.50 ટકા છે.

જો તમે એચડીએફસી બેંકની તમામ એફડીના વ્યાજ દરો જાણવા માંગતા હો તો https://www.hdfcbank.com/personal/save/deposits/fixed-deposit-interest-rate પર ક્લિક કરીને વધુ વિગત જાણી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
zomato: ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ
સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ
Embed widget