શોધખોળ કરો

કોરોનાના કહેરની વચ્ચે લોન ધારકોને મોદી સરકારની મોટી રાહત, લોન પરનું ચક્રવૃદ્ધિ વ્યાજ માફ થશે

સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને લોનધારકોની મદદ કરવાના નિર્દેશ બાદ Ex CAG રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરવામાં આવી હતી.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોન લેનારાઓને મોટી રાહત આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું કે, એમએસએમઈ લોન, શૈક્ષણિક, હોમ, કન્ઝ્યુમર, ઓટો, ક્રેડિટ કાર્ડ બાકી, પ્રોશેળન અને કન્ઝપ્શન લોન પર લાગુ ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવામાં આવશે. સરકારી સોગંદનામા અનુસાર 6 મહિનાના લોન મોરેટોરિયમ સમયમાં બે કોરડ રૂપિયા સુધીની લોનના વ્યાજના વ્યાજ પર છૂટ આપવામાં આવશે. કેન્દ્રએ કહ્યું કે, કોરોના વાયરસ મહામારીની સ્થિતિમાં વ્યાજ છૂટનો ભાર સરકાર વહન કરકે એ જ માત્ર સમાધાન છે. તેની સાથે જ કેન્દ્ર સરકારે કહ્યું કે, આ માટે સંસદની મંજૂરી લેવામાં આવસે. કેન્દ્રની પેનલની ભલામણો બાદ વ્યાજ માફ ન કરવાનું વલણ બદલાઈ ગયું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને લોનધારકોની મદદ કરવાના નિર્દેશ બાદ Ex CAG રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કોર્ટમાં પહેલા કહ્યું હતું કે, તે વ્યાજ માફ ન કરી શકે અને આ બેંકોને અસર કરશે. હવે આ મામલે આગામી સુનાવણી 5 ઓક્ટોબરે થશે. આ પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે, તે જુદા જુદા ક્ષેત્ર માટે કેટલીક નક્કર યોજના લઈને કોર્ટમાં આવેસ કોર્ટે આ કેસને વારંવાર ટાળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે 31 ઓગ્સટ સુધી એનપીએ થયેલ લોન ડિફોલ્ટરોને એનપીએ જાહેર ન કરવાના વચગાળાના આદેશને ચાલુ રાખવા કહ્યું હતું. વીડિયો કોન્ફરન્સ દ્વારા કેસની સુનાવણી જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ આર શાહ એમ ત્રણ જજોની બેંચે કરી રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઓહ માય ગોડ! આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સૌથી મોટો અપસેટ: નામીબિયાએ દક્ષિણ આફ્રિકાને છેલ્લા બોલે 4 વિકેટે હરાવ્યું
આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સૌથી મોટો અપસેટ: નામીબિયાએ દક્ષિણ આફ્રિકાને છેલ્લા બોલે 4 વિકેટે હરાવ્યું
ખેડૂતોને દિવાળીની ભેટ: PM મોદીની ₹35,440 કરોડની બે યોજનાઓ શરૂ કરી, જાણો કેવી રીતે થશે ફાયદો?

ગુજરાતની ગ્રામ પંચાયતોને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ: ઓક્ટ્રોય વળતરના ₹576 કરોડની ચૂકવણી શરૂ

ટ્રમ્પના એક જ નિર્ણયથી રોકાણકારોમાં હાહાકાર: 2 ટ્રિલિયન ડોલરનું થયું નુકસાન, ક્રિપ્ટો માર્કેટ પણ હચમચી ગયું

વિડિઓઝ

Diwali Festival 2025: દિવાળીનો તહેવાર નજીક આવતા જ ખાનગી બસના ભાડામાં થયો જોરદાર વધારો
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકાની આગાહી કેટલી સાચી?
Hun To Bolish : હું તો બોલીશ : આ મીઠાઈ મારી નાખશે !
Nadiad News: નડિયાદ મનપામાં મારામારીના કેસમાં નવો વળાંક, જામીન પર છુટ્યા બાદ રાજુ રબારી ભાજપમાં જોડાયા
Sarpanch Video Viral : આણંદ જિલ્લાના ખડોલગામના સરપંચનો મહિલા સાથે ગેરવર્તણુંકનો વીડિયો થયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓહ માય ગોડ! આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સૌથી મોટો અપસેટ: નામીબિયાએ દક્ષિણ આફ્રિકાને છેલ્લા બોલે 4 વિકેટે હરાવ્યું
આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સૌથી મોટો અપસેટ: નામીબિયાએ દક્ષિણ આફ્રિકાને છેલ્લા બોલે 4 વિકેટે હરાવ્યું
ખેડૂતોને દિવાળીની ભેટ: PM મોદીની ₹35,440 કરોડની બે યોજનાઓ શરૂ કરી, જાણો કેવી રીતે થશે ફાયદો?
ખેડૂતોને દિવાળીની ભેટ: PM મોદીની ₹35,440 કરોડની બે યોજનાઓ શરૂ કરી, જાણો કેવી રીતે થશે ફાયદો?
ગુજરાતની ગ્રામ પંચાયતોને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ: ઓક્ટ્રોય વળતરના ₹576 કરોડની ચૂકવણી શરૂ
ગુજરાતની ગ્રામ પંચાયતોને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ: ઓક્ટ્રોય વળતરના ₹576 કરોડની ચૂકવણી શરૂ
ટ્રમ્પના એક જ નિર્ણયથી રોકાણકારોમાં હાહાકાર: 2 ટ્રિલિયન ડોલરનું થયું નુકસાન, ક્રિપ્ટો માર્કેટ પણ હચમચી ગયું
ટ્રમ્પના એક જ નિર્ણયથી રોકાણકારોમાં હાહાકાર: 2 ટ્રિલિયન ડોલરનું થયું નુકસાન, ક્રિપ્ટો માર્કેટ પણ હચમચી ગયું
Filmfare Awards :અમદાવાદમાં ફિલ્મફેર સેરેમની આજે, 17 વર્ષ બાદ શાહરૂખ ખાન કરશે હોસ્ટ

Bihar elections 2025: બિહાર NDA માં ધમાચકડી, ચિરાગ પાસવાન માટે નીતિશ કે માંઝી કોઈ બેઠક છોડવા તૈયાર નથી, હવે BJP પર....

ઉત્તરાયણ પર મોટો નિર્ણય: ગુજરાત હાઈકોર્ટે આવા તમામ દોરા પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને કડક કાર્યવાહીનો આદેશ

અમદાવાદમાં ફિલ્મ ફેરના તાયફાના કારણે જનતા હેરાન,અનેક સ્થાનિક વેપારીઓના ધંધા રોજગારને થશે અસર

Embed widget