શોધખોળ કરો

Zomato Share Price: ઝોમેટો શેર આપી શકે છે 47 ટકા રિટર્ન, ત્રીજા ક્વાર્ટરના રિઝલ્ટ બાદ બ્રોકરેજ હાઉસે આપ્યો નવો ટાર્ગેટ

Zomato Share Price: ફૂડ ડિલિવરી ચેઇન કંપની Zomatoએ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં શાનદાર ક્વાર્ટર રજૂ કર્યા હતા. આ પછી, બ્રોકરેજ હાઉસ ઝોમેટોના શેર પર ખૂબ જ બુલીશ દેખાય છે.

Zomato Share Price: ફૂડ ડિલિવરી ચેઇન કંપની Zomatoએ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં શાનદાર ક્વાર્ટર રજૂ કર્યા હતા. આ પછી, બ્રોકરેજ હાઉસ ઝોમેટોના શેર પર ખૂબ જ બુલીશ દેખાય છે. વિદેશી બ્રોકરેજ હાઉસ CLSA એ રોકાણકારોને 227 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈઝે Zomato સ્ટોક ખરીદવાની સલાહ આપી છે. ગુરુવાર, 15 ફેબ્રુઆરી, 2024 ના રોજ, Zomato શેર 1.71 ટકાના ઉછાળા સાથે રૂ. 154.85 પર બંધ થયો હતો.

Zomato 47% સુધીનું વળતર આપી શકે છે
ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન Zomatoનો નફો 283 ટકા વધીને 138 કરોડ રૂપિયા થયો છે. જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને રૂ. 347 કરોડનું નુકસાન થયું હતું. આ પછી, CLSA માં Zomato શેરની ટાર્ગેટ પ્રાઈઝ વધારીને 227 રૂપિયા કરવામાં આવી છે, જે વર્તમાન ભાવ સ્તર કરતાં 47 ટકા વધુ છે. માત્ર CLSA જ નહીં, Jefferiesએ સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ વધારીને રૂ. 205 કરી છે, જે વર્તમાન સ્તર કરતાં 32 ટકા વધુ છે. HSBC એ સ્ટોક માટે રૂ. 163નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. કંપનીના ઓનલાઈન ગ્રોસરી સ્ટોર બ્લિકિંટનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે.

શેરે 216 ટકા વળતર આપ્યું છે
Zomato સ્ટોકે તેના એક વર્ષના નીચા ભાવ સ્તરથી રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. શેર તેની IPO કિંમત રૂ. 76 થી ઘટીને રૂ. 40.60 થયો હતો. રૂ. 49ના એક વર્ષના તળિયેથી શેરે રોકાણકારોને 216 ટકા વળતર આપ્યું છે. જ્યારે તેના ઐતિહાસિક નીચા સ્તરેથી શેરે રોકાણકારોને 281 ટકા વળતર આપ્યું છે. સ્ટોક 6 મહિનામાં 67 ટકા અને ત્રણ મહિનામાં 29 ટકા વધ્યો છે.

Zomato, Paytm Nykaa પર ભારે
નવા જમાનાના શેરોમાં, Zomato એકમાત્ર એવો સ્ટોક છે જેણે તેના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. જ્યારે Paytm, Nykaa અથવા Delivery જેવા શેરોએ રોકાણકારોને ખૂબ નિરાશ કર્યા છે. ખાસ કરીને Paytm જે શેર દીઠ રૂ. 2150ના ભાવે IPO લઈને આવ્યું હતું અને ગુરુવારે શેર રૂ. 325.05ની નીચી સપાટીએ સરકી ગયો હતો. એટલે કે રોકાણકારોને તેમના રોકાણ પર 85 ટકાનું નુકસાન થયું છે.

Disclaimer: (અહીં આપેલી માહિતી માત્ર સુચના માટે જ આપવામાં આવી રહી છે. અહીં એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com કોઈને ક્યારેય નાણાંનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા

Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!

Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

ABP Premium

વિડિઓઝ

Panchmahal Suicide : મોબાઇલ ચોરીનો આરોપ લાગતાં યુવકે ચાલુ ટ્રેને કરી લીધો આપઘાતJamnagar Cattle Issue : જામનગરમાં ઢોર સાથે અથડાતા બાઇક ચાલક પટકાયું, પાછળથી આવતી ટ્રકે કચડ્યોGujarat Police Action : ગુજરાતમાં ગુંડાઓની ખેર નથી! વૈભવી પેલેસ પર ચાલ્યું બુલડોઝરUSA GreenCard News: માત્ર ગ્રીનકાર્ડ માટે અમેરિકન સાથે લગ્ન કર્યા તો આવી બનશે, ટ્રમ્પની નવી નિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Ahmedabad: અમદાવાદના કુખ્યાત મોહમ્મદ કુરેશીના “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?

EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

Sikandar First Review: 'ધમાકેદાર, ઈન્ટેસ અને થ્રિલિંગ', 'સિકંદર'નો પહેલો રિવ્યૂ, શું દક્ષિણની ફિલ્મની રિમેક છે સલમાન ખાનની ફિલ્મ ?

શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’

Embed widget