શોધખોળ કરો

વર્ક ફ્રોમ હોમના કારણે વધારે ડેટા વપરાઈ રહ્યો છે ? તો આ રહ્યા રોજના 3GB ડેટાવાળા પ્લાન

કોરોના વાયરસના કારણે હાલ કેટલીક કંપનીઓ તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ કરાવી રહી છે. આ દરમિયાન લોકોનો ડેટાનો વપરાશ વધ્યો છે. આ

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ કેટલીક કંપનીઓ તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ કરાવી રહી છે. આ દરમિયાન લોકોનો ડેટાનો વપરાશ વધ્યો છે. આ સ્થિતિમાં અમે તમને રોજના 3 જીબી વાળા ડેટા પ્લાન અંગે જણાવી રહ્યા છીએ. Jioના સસ્તા 3GB ડેટા પ્લાન જિયો દરરોજ 3 જીબી ડેટા આપતા ત્રણ પ્લાન લઇને આવ્યા છે. તેમાં 999, 401 અને 349 રૂપિયાવાળા પ્લાન છે. જિયોના 349 વાળા પ્લાનમાં 28 દિવસ સુધી 3 જીબી ડેટા, જિયો ટુ જિયો અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક પર 1000 મિનિટ, રોજના 100 એસએમએસની સુવિધા મળે છે. BSNLના આ છે 3GB ડેટા પ્લાન બીએસએનએલના 247 રૂપિયાના પ્લાનમાં 3 જીબી ડેટા દરરોજ મળે છે. આ પ્લાનમાં 3જી નેટવર્કની સુવિધા મળશે. પ્લાનની વેલિડિટી 36 દિવસ છે. જેમાં અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 એસએમએસ છે. બીજો પ્લાન 997 રૂપિયાનો છે. આ પ્લાનમાં પણ 3જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ તથા 100 એસએમએસ મળે છે. પ્લાનની વેલિડિટી 180 દિવસની છે. Vodafone-Ideaના 3GB ડેટા પ્લાન વોડાફોન –આઇડિયા પાસે પણ રોજના 3જીબી ડેટાનો પ્લાન છે. પ્રથમ પ્લાન 558 રૂપિયાનો છે, બીજો પ્લાન 398 રૂપિ.યાનો છે. બંને પ્લાનમાં રોજના 3જીબી ડેટા, 100 એસએમએસ, અન્ય નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. 558 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 56 દિવસ અને 398 રૂપિયાના પ્લાનની માન્યતા 28 દિવસ છે. Airtelનો 3GB ડેટા પ્લાન એરટેલના ડેઇલી 3જીબી ડેટા આપતા બે પ્લાન છે. 558 રૂપિયાના પ્રથમ પ્લાનમાં 56 દિવસની વેલિડિટી, કુલ 168 જીબી ડેટા, રોજના 100 એસએમએસ ફ્રી અને કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા છે. બીજો પ્લાન 398 રૂપિયાનો છે. જેમાં 28 દિવસની વેલિડિટી અને 3જીબી ડેટા મળે છે. બંને પ્લાનમાં એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. IPL 2020: આજે મુંબઈ-દિલ્હી વચ્ચે ક્વોલિફાયર 1, જીતનારી ટીમ સીધી જ પહોંચશે ફાઇનલમાં US Election Result:  બાઇડેને ઓબામાને રાખ્યા પાછળ, અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત મળ્યા આટલા વોટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget