શોધખોળ કરો

PAN-Aadhar Linkની કરવાની તારીખને લંબાવાઇ, જાણો હવે ક્યાં સુધી કરી શકાશે આ કામ..........

નોટિફિકેશનમાં લખ્યું છે કે, ટેક્સ પેયર્સની અસુવિધા ઘટાડવા માટે Aadhar અને PAN Card લિંક કરવાની સમય અવધી 31 માર્ચ 2023 સુધી વધારી દેવામાં આવી છે.

નવી દિલ્હીઃ આધાર સાથે પાન કાર્ડને લિન્ક કરવાની તારીખને ફરીથી એકવાર લંબાવી દેવામાં આવી છે. આવકવેરા વિભાગ માટે નીતિઓ બનાવતું શીર્ષ એકમ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ પાન કાર્ડ-આધાર લિંક કરાવવાની છેલ્લી તારીખ એક વર્ષ માટે એટલે કે 31 માર્ચ 2023 સુધી લંબાવી દીધી છે. CBDTએ બુધવારે મોડી સાંજે આ મામલે એક નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. 

નોટિફિકેશનમાં લખ્યું છે કે, ટેક્સ પેયર્સની અસુવિધા ઘટાડવા માટે Aadhar અને PAN Card લિંક કરવાની સમય અવધી 31 માર્ચ 2023 સુધી વધારી દેવામાં આવી છે. સરકારે આ ચોથી વખત પાન અને આધાર કાર્ડ લિંક કરવાની તારીખ લંબાવી છે. જે લોકોએ પાન-આધાર હજી સુધી લિંક નથી કર્યાં, તેમનું પાન કાર્ડ કોઈપણ સમસ્યા વિના CBDTની આ નવી વ્યવસ્થા બાદ 31 માર્ચ 2023 સુધી કામ કરતું રહેશે. આવી રીતે IT Return દાખલ કરવાથી લઈ રિફંડ મેળવવા સુધીનો આનો ઉપયોગ પહેલાની જેમજ કરી શકાશે.

અત્યાર સુધી ટેક્સપેયર્સ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે મફતમાં લિંક કરી શકતા હતા, તેમની પાસેથી આ કામ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નહોતો. પરંતુ હવે આ 'મફત સેવા' બંધ કરી દેવામાં આવી છે. એવામાં જો કોઈ ટેક્સપેયર્સ 1 એપ્રિલ 2022થી લઈ 30 જૂન 2022 વચ્ચે પોતાનું PAN-Aadhar link કરાવે છે તો તેણે 500 રૂપિયા અને 30 જૂન 2022 પછી લિંક કરાવે છે તો 1000 રૂપિયા ફી ચૂકવવી પડશે.

આ પણ વાંચો......... 

ભારતમાં ધૂમ મચાવનારી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ The Kashmir Files આ દિવસે UAEમાં રીલિઝ થશે

હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની કરી આગાહી

Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ

પ્રમોશનમાં અનામત રદ કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટમાં કહ્યુ- 4.5 લાખ કર્મચારીઓને થશે અસર

Bank Rules: જો તમારું પણ આ બેંકોમાં ખાતું છે, તો એપ્રિલથી નિયમોમાં થશે ફેરફાર, જલ્દી કરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget