શોધખોળ કરો

Campus Activewear IPO: શેરબજારમાં કડાકો બોલવા છતાં આ કંપનીનો સ્ટોક 20 ટકાના ઉછાળે લિસ્ટ થયો, જાણો વિગતે

IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. IPO લગભગ 52 વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો.

Campus IPO Listing: શેરબજારનું ખરાબ સેન્ટિમેન્ટ હોવા છતાં, ફૂટવેર કંપની કેમ્પસ એક્ટિવવેર આઈપીઓનું સ્ટોક એક્સચેન્જમાં શાનદાર લિસ્ટિંગ છે. કેમ્પસ એક્ટિવવેર IPO કિંમત કરતાં 23.29 ટકાના પ્રીમિયમ દરે લિસ્ટેડ છે. BSE પર કેમ્પસ એક્ટિવવેર રૂ.355માં ખુલ્યો છે. જ્યારે NSE પર 360 રૂપિયા પ્રતિ શેરના દરે લિસ્ટિંગ થયું છે. કંપનીએ શેર દીઠ રૂ. 292ના દરે IPO જારી કર્યો હતો.

IPO ને સારો પ્રતિસાદ મળ્યો

કેમ્પસ એક્ટિવવેરના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. IPO લગભગ 52 વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો. સંસ્થાકીય રોકાણકારોથી માંડીને છૂટક રોકાણકારોએ પણ IPOમાં ભારે રોકાણ કર્યું હતું. QIB (ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ)નો ક્વોટા લગભગ 152 વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો.

IPO વિગતો

કેમ્પસ એક્ટિવવેર IPO 26 એપ્રિલ 2022 થી 28 એપ્રિલ 2022 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. કંપનીએ શેર દીઠ રૂ. 278-292ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. અને કંપનીએ IPO દ્વારા 1400 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

કેમ્પસ એક્ટિવવેરનો IPO સંપૂર્ણ રીતે વેચાણ માટે ઓફર (OFS) હેઠળ હતો. તેના પ્રમોટરો અને શેરધારકોએ બજારમાં વેચાણ માટે 4,79,50,000 શેર જારી કર્યા હતા. ઇશ્યુ કરનારાઓમાં પ્રમોટર્સ હરિ કૃષ્ણ અગ્રવાલ અને નિખિલ અગ્રવાલ ઉપરાંત વર્તમાન શેરધારકો TPG ગ્રોથ III SF Pte Ltd, QRG Enterprises Ltd, રાજીવ ગોયલ અને રાજેશ કુમાર ગુપ્તાનો સમાવેશ થાય છે. કંપનીએ IPO દ્વારા રૂ. 1,400 કરોડ એકત્ર કર્યા છે.

કંપનીનો વ્યવસાય શું છે?

બાટા ઈન્ડિયા, રિલેક્સો ફૂટવેર, ખાદિમ ઈન્ડિયા, લિબર્ટી શૂઝ, મેટ્રો બ્રાન્ડ્સ અને મિર્ઝા ઈન્ટરનેશનલ સહિત અનેક ફૂટવેર ઉત્પાદકો શેરબજારમાં લિસ્ટેડ છે. કેમ્પસ એક્ટિવવેર એ ભારતની સૌથી મોટી સ્પોર્ટ્સ અને એથ્લેટિક ફૂટવેર બ્રાન્ડ છે. આ IPO દ્વારા કંપની તેના બિઝનેસનું વિસ્તરણ કરશે. કંપની ઇન-હાઉસ ડિઝાઇનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેની પાસે મજબૂત સપ્લાય ચેઇન નેટવર્ક પણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget