શોધખોળ કરો

Digital Voter ID Card: વોટર આઈડી કાર્ડને સ્માર્ટફોનમાં સરળતાથી કરો ડાઉનલોડ ! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Voter ID Card: ભારતીય ચૂંટણી પંચ આ વખતની વિધાનસભા ચૂંટણી પહેલા નાગરિકોને ઓનલાઈન વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા આપી રહ્યું છે. ડિજિટલ વોટર આઈડી કાર્ડ સામાન્ય મતદાર આઈડી કાર્ડ જેટલું જ માન્ય છે.

Voter ID Card Download:  ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી છે. વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યમાં 8 ડિસેમ્બરે મત ગણતરી થશે. ભારતીય ચૂંટણી પંચ (ECI) આ વખતની વિધાનસભા ચૂંટણી પહેલા નાગરિકોને ઓનલાઈન વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા આપી રહ્યું છે.

આ ડિજિટલ વોટર આઈડી કાર્ડ સામાન્ય મતદાર આઈડી કાર્ડ જેટલું જ માન્ય છે. જો તમે ચૂંટણી પહેલા તમારા સ્માર્ટફોનમાં તમારું ઈ-વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો, તો અમે તમને તેની સરળ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ. આ સાથે, ધ્યાનમાં રાખો કે તમે તેનો ID પ્રૂફ તરીકે કોઈપણ સમયે ઉપયોગ કરી શકો છો-

ઈ-વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે ફોલો કરો આ સ્ટેપ

  • ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ https://www.nvsp.in/ પર ક્લિક કરો અને ત્યાં E-EPIC કાર્ડ વિકલ્પ પસંદ કરો.
  • જો તમે નવા યુઝર છો તો તમારે પહેલા લોગીન અથવા રજીસ્ટ્રેશન કરવું પડશે.
  • આ પછી તમે E-EPIC ડાઉનલોડ વિકલ્પ પસંદ કરો.
  • આગળ તમારે EPIC નંબર અથવા રેફરન્સ નંબર દાખલ કરવો પડશે.
  • આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેને અહીં દાખલ કરો.
  • આ પછી તમને E-EPIC ડાઉનલોડનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
  • આ પછી તમને સ્માર્ટફોનમાં ડિજિટલ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ થશે.

Digital Voter ID Card: વોટર આઈડી કાર્ડને સ્માર્ટફોનમાં સરળતાથી કરો ડાઉનલોડ ! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર ઈ-વોટર કેવી રીતે ડાઉનલોડ કરવું-

  1. જો તમારો નંબર રજિસ્ટર્ડ છે, તો આ માટે તમારે પહેલા ઈ-કેવાયસી કરાવવું પડશે.
  2. આ માટે, તમારે પહેલા ફેસ લાઈવનેસ વેરિફિકેશન પાસ કરવું પડશે.
  3. તમારો મોબાઈલ નંબર અહીં અપડેટ કરો.
  4. આ પછી તમે ઉપર જણાવેલ પ્રક્રિયાને અનુસરીને સરળતાથી E-EPIC ડાઉનલોડ કરી શકો છો.

મતદાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની બીજી રીત-

આ માટે તમારે પહેલા http://voterportal.eci.gov.in/ અથવા http://electoralsearch.in ની વેબસાઈટ પર જાવ અને પહેલા મતદાર યાદીમાં જઈને નામ સર્ચ કરો. આ પછી તમારો EPIC નંબર નોંધી લો. તે પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી તમારું ઈ-વોટર આઈડી કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરો.

આ પણ વાંચોઃ

સુરતમાં ટેટુ શીખવા આવતી હતી યુવતી, કલાસીસમાં યુવકે એકલતાનો લાભ ઉઠાવીને.....

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Kal Nu Rashifal: ઑક્ટોબર 14, 2025, મંગળવારે સિંહ અને કર્ક રાશિના ખુલશે ભાગ્યના દરવાજા, મીન અને વૃષભ રાશિએ રાખવી પડશે સાવધાની!

વિદ્યાનું ધામ ફરી કલંકિત: વડોદરાની  MS યુનિ.માં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીએ કિસ કરી! અશ્લીલ વીડિયો વાયરલ

સોનામાં રેકોર્ડ તેજી! આ ધનતેરસ પર શું 10 ગ્રામ સોનું ₹1,50,000 ને વટાવી જશે? છેલ્લા 3 વર્ષમાં ભાવમાં 140% નો જંગી વધારો!

Bihar Election: પ્રશાંત કિશોરે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ
Bihar Election: પ્રશાંત કિશોરે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ
Advertisement

વિડિઓઝ

Botad Stone Pelting: હડદડ ગામે પથ્થરમારાની ઘટના મુદ્દે ભાજપના આપ પર પ્રહાર
Botad Stone Pelting: હડદડ ગામે પથ્થરમારાની ઘટનામાં રાજુ કરપડા સહિત 85 લોકો સામે ફરિયાદ
IRCTC Scam Case: વિધાનસભાની ચૂંટણી પહેલા લાલૂ પરિવારની વધી મુશ્કેલી
Rajkot Protest: RMC કન્ઝર્વન્સી વિભાગના કોન્ટ્રાક્ટ પરના ડ્રાઈવરો ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાળ પર
Ahmedabad Health Department: દિવાળી પહેલા અમદાવાદમાં ફૂડ વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kal Nu Rashifal: ઑક્ટોબર 14, 2025, મંગળવારે સિંહ અને કર્ક રાશિના ખુલશે ભાગ્યના દરવાજા, મીન અને વૃષભ રાશિએ રાખવી પડશે સાવધાની!
Kal Nu Rashifal: ઑક્ટોબર 14, 2025, મંગળવારે સિંહ અને કર્ક રાશિના ખુલશે ભાગ્યના દરવાજા, મીન અને વૃષભ રાશિએ રાખવી પડશે સાવધાની!
વિદ્યાનું ધામ ફરી કલંકિત: વડોદરાની  MS યુનિ.માં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીએ કિસ કરી! અશ્લીલ વીડિયો વાયરલ
વિદ્યાનું ધામ ફરી કલંકિત: વડોદરાની MS યુનિ.માં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીએ કિસ કરી! અશ્લીલ વીડિયો વાયરલ
સોનામાં રેકોર્ડ તેજી! આ ધનતેરસ પર શું 10 ગ્રામ સોનું ₹1,50,000 ને વટાવી જશે? છેલ્લા 3 વર્ષમાં ભાવમાં 140% નો જંગી વધારો!
સોનામાં રેકોર્ડ તેજી! આ ધનતેરસ પર શું 10 ગ્રામ સોનું ₹1,50,000 ને વટાવી જશે? છેલ્લા 3 વર્ષમાં ભાવમાં 140% નો જંગી વધારો!
Bihar Election: પ્રશાંત કિશોરે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ
Bihar Election: પ્રશાંત કિશોરે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ
Post Office ની પૈસા ડબલ કરતી સ્કીમ, તમારી મરજી મુજબ નાખો પૈસા, મેચ્યોરિટી પર મળશે ડબલ રકમ

Gold Price Today: તહેવારની સીઝન વચ્ચે સોનું આજે સસ્તું થયું કે મોંઘુ, જાણો આજના દિવસનો લેટેસ્ટ ભાવ

હમાસની કેદમાંથી 2 વર્ષ બાદ છૂટ્યાં ઇઝરાયેલી,સ્વજનને મળતાં છલકાયા આસુ, તેલ અવીવમાં જશ્ન

IRCTC Scam Case: લાલુ પ્રસાદ, રાબડી દેવી, તેજસ્વી સામે ચાલશે કેસ, બિહાર ચૂંટણી પહેલા ચાર્જ ફ્રેમ

Embed widget