શોધખોળ કરો

Aadhaar : આધાર કાર્ડને ઓનલાઇન ડાઉનલોડ કઈ રીતે કરવું ? જાણો મહત્વની જાણકારી

આધાર કાર્ડ સૌથી જરૂરી દસ્તાવેજો પૈકીના એક છે. સ્કૂલ-કોલેજમાં એડમિશન લેવું હોય, હોસ્પિટલ હોય કે ઓફિસ દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે.

Aadhar Card Online Download: આધાર કાર્ડ સૌથી જરૂરી દસ્તાવેજો પૈકીના એક છે. સ્કૂલ-કોલેજમાં એડમિશન લેવું હોય, હોસ્પિટલ હોય કે ઓફિસ દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. આધાર કાર્ડ UIDAI દ્વારા આપવામાં આવેલો 12 ડિજિટનો એક યૂનિક નંબર છે.

આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ (Process of E-Aadhaar Card Download) કરવામાં આવ્યું હોય કે ઓફલાઈન (Offline Aadhaar Card) મળ્યું હોય બંને માન્ય છે. તમે વેરિફિકેશન કરવાની આધારકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરાવી શકો છો.

આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Step 1: આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા UIDAI ની સત્તાવાર વેબાસાઇટ https://uidai.gov.in/  પર જાવ.

Step 2: તમે ઈચ્છો તો સીધા જ લિંક https://eaadhaar.uidai.gov.in/ પર પણ જઈ શકો છો.

Step 3: જે બાદ તમારું પૂરું નામ, ઈમેલ આઈડી અને આધાર નંબર આપો.

Step 4: આ પછી તમને આ ઓપ્શન જોવા મળશે. જેમાં આધાર, એનરોલમેંટ ID, વર્ચુઅલ ID દેખાશે.

Step 5: જેમાંથી આધાર કાર્ડનો વિકલ્પ પસંદ કરો.

Step 6: જે બાદ તમારો12 નંબરનો આધાર કાર્ડ નંબર આપો.

Step 7: આ પછી તમારે Verification માટે Captcha કોડ નાંખીને OTP ઓપ્શન પસંદ કરવો પડશે.

Step 8: જે બાદ તમારા મોબાઈલ નંબર પર આવેલો OTP આપીને Submit કરો.

Step 9: આ પછી તમે તમારું E Aadhaar Card ડાઉનલોડ કરી શકશો. 

'પરિવારના વડા'ની મદદથી તમારું આધાર આ રીતે અપડેટ કરો-

કુટુંબના વડાના દસ્તાવેજોની મદદથી તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે, સૌ પ્રથમ માય આધાર પોર્ટલ https://myaadhaar.uidai.gov.in/ ની મુલાકાત લો.

આ પોર્ટલ પર જાઓ અને આધાર અપડેટની પ્રક્રિયા પસંદ કરો.

આ પછી, તમે આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટનો વિકલ્પ પસંદ કરો.

આ પછી, જો તમારી પાસે તમારો પોતાનો દસ્તાવેજ નથી, તો એડ્રેસ અપડેટ માટે 'હેડ ઓફ ફેમિલી'નો આધાર નંબર દાખલ કરો.

આ પછી તમારે રિલેશનશિપ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું રહેશે.

આ પછી એડ્રેસ અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

આ પછી સર્વિસ રિક્વેસ્ટ નંબર HOFને મોકલવામાં આવશે. આ પછી, તેણે આધાર પોર્ટલમાં લોગિન કરીને 30 દિવસની અંદર તેની મંજૂરી આપવી પડશે.

આ પછી, તમારા HOF ની મંજૂરી સાથે તમારું આધાર અપડેટ કરવામાં આવશે.

ધ્યાનમાં રાખો, જો 30 દિવસની અંદર મંજૂરી નહીં મળે, તો આ વિનંતીને નકારી કાઢવામાં આવશે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget