શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કપાસિયા તેલના ભાવમાં રેકોર્ડ બ્રેક ભાવ વધારો, જાણો ડબ્બે કેટલા રૂપિયાનો થયો વધારો?
કપાસિયા તેલના ભાવ 2400 થી 2450 રૂપિયા થયા છે. સિંગતેલના ભાવ ભાવ 2400 થી 2450 થયા. પહેલીવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખા થયા.
રાજકોટઃ સાતમ-આઠમના તહેવારો પહેલા ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે ભાવ વધારાને કારણે મધ્યવર્ગની કમર તૂટી ગઈ છે. કપાસિયા તેલના રેકોર્ડ બ્રેક ભાવમાં વધારો થયો છે. કપાસિયા તેલમાં ડબે 40 થી 50 રૂપિયાનો ભાવ વધારો થયો છે. કપાસિયા તેલના ભાવ 2400 થી 2450 રૂપિયા થયા છે. સિંગતેલના ભાવ ભાવ 2400 થી 2450 થયા. પહેલીવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખા થયા.
અમુક કંપનીઓમાં તો સીંગતેલ કરતા પણ કપાસીયા તેલના ભાવ વધ્યા છે. કપાસના ભાવ આસમાને પહોંચતા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલમાં કપાસના ભાવ 1700 થી 1760 રૂપિયા ભાવ છે. સૌથી વધુ લોકો કપાસિયા તેલનો લોકો વપરાશ કરે છે. ખાસ મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ કપાસિયા તેલનો વપરાશ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion