શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

RBIની જાહેરાત બાદ પણ બેન્કો ગ્રાહકોને ફોસલાવીને વસૂલી રહી છે EMI, લોકોમાં ગુસ્સો

ખાસ વાત છે કે આરબીઆઇ તરફથી ગ્રાહકોની EMIને લઇને 27 માર્ચે જ એક નૉટિફિકેશન આવી ગયુ હતુ. હવે બેન્કો આનો દુરપયોગ કરી રહી હોવાનો લોકો આરોપ લગાવી રહ્યાં છે

મુંબઇઃ દેશભરમાં હાલ લૉકડાઉનની સ્થિતિ છે, સામાન્ય નાગરિકો માટે કપરો સમય છે, ત્યારે કેટલીક બેન્કોએ પોતાના ગ્રાહકો પાસેથી ફોસલાવીને EMI વસૂલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, આને લઇને લોકોમાં ગુસ્સો ફેલાયો છે. અગાઉ આરબીઆઇ અને નાણાં મંત્રાલયે કોરોના સામે ઝઝૂમી રહેલા નાગરિકો માટે EMIમાં મોરેટેરિયમ આપવાની જાહેરાત કરી છે, આ અંગે નૉટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યુ છે, છતાં કેટલીક બેન્કો અને એનબીએફસી હજુ પણ પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યાં. RBIની જાહેરાત બાદ પણ બેન્કો ગ્રાહકોને ફોસલાવીને વસૂલી રહી છે EMI, લોકોમાં ગુસ્સો હવે આ બેન્કોઓ એક નવી મૉડસ ઓપરેન્ડી અપનાવી છે, આમાં પ્રતિનિધિ નાગરિકોને ફોન કરી રહ્યાં છે, અને સરકાર તરફથી આપવામાં આવેલી રાહતની ખોટી અને ભ્રામક તસવીર લોકોને બતાવીને EMI વસૂલવાની પુરી કોશિશ કરી રહ્યાં છે. બેન્કો ગ્રાહકોને ફોસલાવીને EMI વસૂલવી રહી છે. RBIની જાહેરાત બાદ પણ બેન્કો ગ્રાહકોને ફોસલાવીને વસૂલી રહી છે EMI, લોકોમાં ગુસ્સો એવા કેટલાય કૉલ મુંબઇના ગ્રાહકોને આવી રહ્યાં છે, જેમાં એનબીએફસીના પ્રતિનિધિ આરબીઆઇના નૉટિફિકેશનનો હવાલો આપીને ખોટી તસવીર બતાવી રહ્યાં છે કે, આ સુવિધા બધા માટે નથી. આરબીઆઇએ આ સુવિધા માત્ર એવા લોકોને આપી છે, જેની સેલેરી લેટ આવી છે કે નથી આવી, બાકીનાઓ માટે આ નથી. જેમને આ સુવિધા લેવી હોય તેઓએ નિયોક્તા પાસેથી એક પ્રૂફ લઇને આપવુ પડશે કે તેમની સેલેરી નથી મળી કે લેટ મળશે, ત્યારે જ તેમને આ રાહત મળી શકશે. ખાસ વાત છે કે આરબીઆઇ તરફથી ગ્રાહકોની EMIને લઇને 27 માર્ચે જ એક નૉટિફિકેશન આવી ગયુ હતુ. હવે બેન્કો આનો દુરપયોગ કરી રહી હોવાનો લોકો આરોપ લગાવી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયાAhmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્રVadodara News: વધુ એક ઢોંગી સાધુની કામલીલાનો પર્દાફાશ, વડોદરાની યુવતીનો જૂનાગઢના ગોવિંદગીરી પર આરોપJunagadh Temple Controversy: જૂનાગઢમાં ગાદીને લઈ ઘમાસાણ વચ્ચે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
EPFOએ નવી ગાઈડલાઈન બહાર પાડી, આ કર્મચારીઓ આધાર વગર PFમાંથી પૈસા ઉપાડી શકશે
EPFOએ નવી ગાઈડલાઈન બહાર પાડી, આ કર્મચારીઓ આધાર વગર PFમાંથી પૈસા ઉપાડી શકશે
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
Embed widget