શોધખોળ કરો

ભારતનું અર્થંત્ર 2021-22માં પાટા પર ફરશે, બજેટનું ફોક્સ વિકાસને વેગ આપવા પર રહેશેઃ સીતારમણ

2020-21ના નાણાકીય વર્ષમાં ભારતનું અર્થતંત્ર અંદાજે 10 ટકાના દરે વિકાસ કરશે.

નવી દિલ્હીઃ કોરોના કાળ વચ્ચે બજેટને લઈ નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સને તેમણે કહ્યું કે, ભારતનું અર્થતંત્ર 2021-22માં પાટા પર ફરશે અને ફેબ્રુઆરી મહિનામાં થનારા બજેટમાં વધારે ખર્ચના કારણે આગામી ચારથી પાંચ વર્ષમાં પણ વધુ મજબૂત વૃદ્ધિ પામશે. વિશ્વમાં કોરોના કેસમાં બીજા ક્રમે રહેલા ભારતમાં લોકડાઉનના કારણે લાખો લોકોને અસર થઈ હતી. તેમ છતાં 2020-21ના નાણાકીય વર્ષમાં ભારતનું અર્થતંત્ર અંદાજે 10 ટકાના દરે વિકાસ કરશે તેમ કહ્યું હતું. હાલ તે રિકવર થઈ રહ્યું છે તેમ રોયયર્સ ગ્લોબલ ઈન્વેસ્ટમેનટ આઉટલુક સમિટ 2021માં બોલતાં સીતારમણે કહ્યું હતું.
મને લાગે છે કે વૃદ્ધિના સારા દરને પ્રાપ્ત કરવા માટે 2021-22 ખૂબ મોટું, સારું વર્ષ હશે.  જો આપણે  બજેટ પૂરુ વાપરીએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરીએ તો  4-5 વર્ષ સુધી સારી ગતિએ અર્થતંત્ર વૃદ્ધિ પામશે. યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોએ રાહતના પગલા લઇને અર્થતંત્રમાં અબજો ડોલર રેડ્યા છે તેનાથી વિપરીત ભારત સરકાર મર્યાદિત સંસાધનોને કારણે તથા તેના બજેટ ખાધને ઘટાડવા ઓછા પગલાં લીધા છે. સીતારમણે કહ્યું કે, સરકાર વિકાસ દરને વેગ આપવા માટે આવતા મહિનામાં ખર્ચ કરવામાં સરળતા લાવી શકે છે. Corona Update: ગુજરાતના કયા જિલ્લામાં આજે કોરોનાનો નોંધાયો માત્ર એક જ કેસ ? જાણો Farmers Protest: આવતીકાલે ગુજરાતમાં કોંગ્રેસ તમામ જિલ્લામાં કરશે પ્રદર્શન, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ

ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Embed widget