શોધખોળ કરો

મુકેશ અંબાણી સતત 12મી વખત બન્યા દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, ગૌતમ અદાણીએ લગાવી મોટી છલાંગ

ઈન્ફ્રાસ્ટ્રકચર ટાઈકૂન ગૌતમ અદાણીએ મોટી છંલાગ લગાવતા 8 ક્રમનો જમ્પ મારીને બીજા સૌથી અમીર ભારતીય બન્યા છે.

મુંબઈ: ફોર્બ્સ ઈન્ડિયા મેગેઝીને ભારતના ટૉપ 100 સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીયોની યાદીમાં ફરીથી પ્રથમ નંબર પર રહ્યાં છે. આ લિસ્ટમાં 51.4 અબજ ડોલરની સંપતિ(નેટવર્થ)ની સાથે મુકેશ અંબાણીએ ફરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેઓ સતત 12મી વખતે દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા છે. ઈન્ફ્રાસ્ટ્રકચર ટાઈકૂન ગૌતમ અદાણીએ મોટી છંલાગ લગાવતા 8 ક્રમનો જમ્પ મારીને બીજા સૌથી અમીર ભારતીય બન્યા છે. ગૌતમ અદાણીની કુલ સંપતિ 15.7 અબજ ડોલર છે. અશોક લેલેન્ડના પ્રમોટર હિંદુજા બ્રધર્સ કુલ 15.6 અબજ ડોલરની નેટવર્થની સાથે ત્રીજા નંબરે છે. શાપૂરજી પાલોનજી ગ્રુપના પાલોનજી મિસ્ત્રી 15 અબજ ડોલરની નેટવર્થની સાથે ચોથા નંબરે છે. આ સિવાય ઉદય કોટકે પ્રથમવાર ટોપ 5માં સ્થાન મેળવ્યું છે અને તે 14.8 અબજ ડોલરની નેટવર્થની સાથે પાંચમાં સૌથી અમીર વ્યક્તી બન્યા છે. એચસીએલના શિવ નડાર આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને છે. ગત વર્ષે આ યાદીમાં ત્રીજા નંબરે રહેનારા લક્ષ્મી મિત્તલ 6 નંબરથી સીધા નવમાં નંબર પર આવી ગયા છે. ફોર્બ્સ ઇન્ડિયા અનુસાર સ્ટીલની માંગ અને તેની કિંમતોમાં ઘટાડાના કારણે આમ થયું છે. જ્યારે ટૉપ ટેનમાં આ વખતે અઝીમ પ્રેમજી પણ નથી. અઝીમ પ્રેમજી 17માં સ્થાને પહોંચ્યા છે. જેનું કારણ એ છે કે તેમણે માર્ચમાં પોતાની સંપતિનો મોટો હિસ્સો દાન કરી દીધો હતો. આ કારણે તે આ વર્ષના લિસ્ટમાં 17માં ક્રમાંકે છે. તે ગત વર્ષેના લિસ્ટમાં બીજો ક્રમાંકે હતા. આ વખતે અમીરોના લિસ્ટમાં છ નવા અબજપતિઓને જગ્યા મળી છે. તેમાં 1.91 અબજ ડોલરની સંપતિ વાળા બિજૂ રવીંન્દ્રન, 1.7 અબજ ડોલરની સંપતિની સાથે હલ્દીરામ ગ્રુપના મનોહર લાલ અને મધુસુદન અગ્રવાલ અને 1.5 અબજ ડોલરની સાથે જકુઆર સમુહના રાજેશ મેહરા સામેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget