શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું
Surat Flood Drone Video | સુરત જિલ્લાનું બલેશ્વર ગામ નું ટાંકી ફળિયું બેટમાં ફેરવાયું. ટાંકી ફળિયા ના લોકો જીવ ના જોખમે રસ્તો ઓળંગતા નજરે આવ્યા . ટાંકી ફળિયાના પરિવારજનો ગામની બહાર નીકળ્યા . તમામને ગામમાં શાળામાં રોકાણ આપવામાં આવ્યું . નાના બાળકો સાથે પરિવાર જાતે બહાર આવ્યા . કમર સમા પાણી માં નાના બાળકો ને ઉચકી બહાર આવ્યા લોકો .પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું. ગામ પાસેથી પસાર થતી બત્રીસ ગંગા ખાડી ઉભરાઈ. ટાંકી ફળિયાના 30 થી 40 જેટલા પરિવારો બેટ પર. સ્ત્રીઓને અને બાળકો કે સ્થળાંતર કરાયું. રહીશો સમાન લઈ બહાર આવી રહ્યા છે. હાઇવે પર બનાવવામાં આવેલી પ્રોટેકશાન વોલ ને કારણે ભરાઈ છે પાણી. ખાડી માં પાણી નો નિકાલ થવો જોઈએ એ નથી થતો.
સુરત
![Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/cfed7f2836fb9ac0f7b46b7466e452d21719991351108922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી
![Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/5800265e1a861b7b72bc0ed6952a0be0171990060838373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું
![Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/8ab711c8857c7d16751dbfa33957d7dd17197654025361012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા
![Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/30f7f354cdba2b8b43d9c5c67d4848c8171972566513973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
![Surat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/84e72aa912a2e8d2ea6a104f3236b5f017196691168481012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement