શોધખોળ કરો
Advertisement
Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ
જૂનાગઢ - ઘેડ પંથકમાં પાણી ભરાયા. બાલાગામ જવાના માર્ગ પર ભરાયા પાણી. ઓસા,, ફૂલ રામા,, ભાથરોટ ગામ જવાના માર્ગ પર પાણી. ખેતરોમાં ફરી વળ્યા પાણી . દર વર્ષે સર્જાઈ છે આ પ્રકારની પરિસ્થિતિ . સ્થાનિકોની માંગ,, યોગ્ય માર્ગ બનાવાય જેથી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાઈ.
જૂનાગઢ - ઘેડના પંચાળા ગામથી બાલાગામ જવાના રસ્તા પર પાણી . ઘેડની સમસ્યાનું સમાધાન ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ. તંત્ર અને નેતાઓની દાનત ન હોવાના કારણે નથી આવી રહ્યું નિરાકરણ - સ્થાનિકો . ટેક્નોલોજીના યુગમાં બધુ શક્ય તો ઘેડની સમસ્યાનું સમાધાન કેમ નહી ? અનેક ગામ સંપર્ક વિહોણા બાલાગામ,, બામણાસા,, બગસરા,, ઓસા,, ઇન્દ્રાણા,,આખોદર સંપર્ક વિહોણા. એબીપી અસ્મિતા આજે ઘેડ પંથમાં પહોંચ્યું હતું. જ્યાંથી અમે તમને ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યા છીએ.
રાજકોટ
Rajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં
Rajkot news : રાજકોટના દિવ્યાંગના જુસ્સાને સલામ, 80 ટકા દિવ્યાંગે 10મી વખત સર કર્યો ઉંચો ગઢ ગિરનાર
Morbi Car Accident CCTV : મોરબીમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, સામે આવ્યા સીસીટીવી
Rajkot: તાપણું કરતા પહેલા જોઈ લેજો આ વીડિયો, જુઓ દાઝી જવાની ઘટના થઈ CCTVમાં કેદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement