શોધખોળ કરો

ફોર્ડે એસ્પાયરનું CNG વેરિયન્ટ ભારતમાં કર્યું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ ફોર્ડે ભારતીય બજારમાં તેની એસ્પાયર સેડાનના બે CNG વેરિયન્ટ્સ એમ્બિએન્ટ અને ટ્રેન્ડ  પ્લસ લોન્ચ કર્યા છે. જેની કિંમત ક્રમશઃ 6.27 લાખ રૂપિયા અને 7.12 લાખ રૂપિયા રાખવામં આવી છે. સીએનજી કિટને 1.2 લીટર પેટ્રોલ એન્જિનમાં ફિટ કરવામાં આવી છે. જે 95 bhpનો પાવર અને 120 Nmનો ટોર્ક જનરેટ કરે છે. ફોર્ડે એસ્પાયરનું CNG વેરિયન્ટ ભારતમાં કર્યું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ ફોર્ડ એસ્પાયરને ગત વર્ષે ઓક્ટોબરમાં ફેસલિફ્ટ કરવામાં આવી હતી. હાલ આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. ડીઝલ મોડલ 215 Nmનો ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે. ફોર્ડે એસ્પાયરનું CNG વેરિયન્ટ ભારતમાં કર્યું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ CNG કિટવાળા એસ્પાયરમાં બે વર્ષ કે એક લાખ કિલોમીટરની વોરંટી પણ મળશે. ગ્રાહકોએ દર બે વર્ષે કે 20,000 કિલોમીટરમાં એક વખત તેમની સીએનજી કીટની સર્વિસ કરાવવી પડશે. કંપનીનો દાવો છે કે એસ્પાયર સીએનજી સેગમેન્ટની એકમાત્ર પાવર્ડ કોમ્પેક્ટ સેડાન છે. જેમાં સ્ટાન્ડર્ડ તરીકે બે ફ્રન્ટ એરબેગ્સ આપવામાં આવી છે. ફોર્ડે એસ્પાયરનું CNG વેરિયન્ટ ભારતમાં કર્યું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ બીજા ફીચર્સની વાત કરવામાં આવે તો ઇન બિલ્ટ સેટેલાઇટ નેવિગેશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને 7 ઇંચ ટચસ્ક્રીન સાથે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિયર વ્યૂ કેમેરા, રિમોટ સેંટ્રેલ લોકિંગ, ઓટોમેટિક એર કન્ડીશનર અને પાવર વિન્ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
50,000 ના પગારમાં પણ બની શકો છો કરોડપતિ! જાણો મ્યુચ્યુઅલ ફંડ SIP નું આ પાવરફુલ ગણિત
50,000 ના પગારમાં પણ બની શકો છો કરોડપતિ! જાણો મ્યુચ્યુઅલ ફંડ SIP નું આ પાવરફુલ ગણિત
PM સૂર્ય ઘર યોજના: ઘરમાં સોલાર લગાવવાનો ખર્ચ કેટલો? 1 થી 5 KW નો સંપૂર્ણ હિસાબ જુઓ
PM સૂર્ય ઘર યોજના: ઘરમાં સોલાર લગાવવાનો ખર્ચ કેટલો? 1 થી 5 KW નો સંપૂર્ણ હિસાબ જુઓ
ઓગસ્ટ 2026માં બેંકો 14 દિવસ માટે રહેશે બંધ, બેંક જવા પહેલાં ચેક કરો RBIનું હોલિડે લિસ્ટ
ઓગસ્ટ 2026માં બેંકો 14 દિવસ માટે રહેશે બંધ, બેંક જવા પહેલાં ચેક કરો RBIનું હોલિડે લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Embed widget