શોધખોળ કરો

Gold Silver Price Today: સોનાના ભાવ નવા રેકોર્ડ ઊંચાઈ પર, સોનું પ્રથમ વખત 58,826 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર

સોનાના ભાવમાં વધારો યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારા સાથે જોડાયેલો છે.

Gold Silver Price Today: શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે સોનાના ભાવમાં રેકોર્ડ ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનું ફરી એકવાર નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે કારોબાર કરી રહ્યું છે. ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં, એમસીએક્સ પર સોનું 58,826 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેની વિક્રમી ટોચે પહોંચ્યું હતું. હાલમાં સોનું 1.29 ટકા અથવા 748 રૂપિયાના વધારા સાથે 58,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.

ગુરુવારે ટ્રેડિંગની શરૂઆત સાથે, સોનું 58,826 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું, જે હવે 58,700 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ચાંદી રૂ. 71,500 પ્રતિ કિલોના 11 મહિનાના ઉચ્ચ સ્તરે કારોબાર કરી રહી છે.

સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને સ્થાનિક માંગને કારણે છેલ્લા 4 મહિનામાં સોનાની કિંમતમાં 9000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2023માં છેલ્લા એક મહિનામાં જ સોનાની કિંમતમાં 4000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.

સોનાના ભાવમાં વધારો યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારા સાથે જોડાયેલો છે. યુએસ ફેડરલ રિઝર્વે ફુગાવાને કાબૂમાં લેવા માટે યુએસમાં વ્યાજદરમાં એક ક્વાર્ટર ટકાનો વધારો કર્યો છે. બીજી તરફ, કોરોનાના નિયંત્રણોમાં આપવામાં આવેલી છૂટછાટને કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી શકે છે, જેના કારણે સોનાની ચમક યથાવત રહી શકે છે.

વૈશ્વિક રાજકીય અને આર્થિક સ્થિતિને કારણે સોનાના ભાવમાં વધારો આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની ધારણા છે. મંદી, ફુગાવો અને ક્રિપ્ટો એસેટ્સની માંગના અભાવની ચિંતાને કારણે સોનાના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં સોનું રૂ.62,000 પ્રતિ 10 ગ્રામના સ્તરને સ્પર્શી શકે છે.

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનિને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp AsmitaAhmedabad Bopal Attack Case: હુમલામાં પીડિત યુવકની પત્નીએ શું કર્યા ખુલાસા?, જુઓ વીડિયોમાંAmreli Rape Case: નરાધમ શિક્ષકે બાળકીઓને દારુ પીવડાવી 8 દિવસ આચર્યુ દુષ્કર્મ | Abp Asmita |28-2-2025Surendranagar: 5 લિટર પેટ્રોલમાં 35 મિલી ઓછુ પેટ્રોલ અપાતુ હોવાનો ધડાકો, અજમેરા પેટ્રોલ પંપ પર કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનિને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન, છતાં આઇસીસી આપશે આટલા કરોડનું ઇનામ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન, છતાં આઇસીસી આપશે આટલા કરોડનું ઇનામ
IND VS NZ: શુભમન ગિલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી શકે છે કેપ્ટનશીપ, જાણો રોહિત કેમ થશે બહાર?
IND VS NZ: શુભમન ગિલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી શકે છે કેપ્ટનશીપ, જાણો રોહિત કેમ થશે બહાર?
BSNLએ Jio-Airtel ની ઊંઘ કરી હરામ, લગભગ 4 રૂપિયાના દૈનિક ખર્ચે 1 વર્ષની વેલિડિટી અને છપ્પરફાડ ડેટા પણ
BSNLએ Jio-Airtel ની ઊંઘ કરી હરામ, લગભગ 4 રૂપિયાના દૈનિક ખર્ચે 1 વર્ષની વેલિડિટી અને છપ્પરફાડ ડેટા પણ
‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
Embed widget