શોધખોળ કરો

Gold Silver Price Today: આજે સોનું અને ચાંદી ખરીદવા માટે તમારે વધારે કિંમત ચૂકવવી પડશે, જાણો આજના લેટેસ્ટ રેટ

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોનાનો હાજર ભાવ 0.39 ટકા વધીને 1,649.85 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. ગયા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે સોનાની હાજર કિંમતમાં 0.45 ટકાનો ઘટાડો થયો હતો.

Gold Silver Price Today: સોમવાર, 17 ઓક્ટોબરના રોજ, વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય વાયદા બજારમાં પણ સોના અને ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. શુક્રવારે ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોમવારે શરૂઆતના વેપારમાં સોનાની કિંમત 0.23 ટકા વધી ગઈ છે. સોનામાં વધારાની અસર ચાંદીના ભાવ પર પણ પડી છે અને આજે વાયદા બજારમાં તેની કિંમત પણ 0.72 ટકા વધી છે.

સોમવારે, એમસીએક્સ પર 24 કેરેટ શુદ્ધતા સોનાની કિંમત સવારે 9:10 વાગ્યે 114 રૂપિયા વધીને 50,374 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. સોનાનો ભાવ આજે 50,413 રૂપિયા પર ખુલ્યો હતો. એકવાર તે વધીને 50,334 થઈ ગયો. સોનાની જેમ આજે વાયદા બજારમાં ચાંદીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદીનો ભાવ રૂ.398 વધી રૂ.55,624 થયો છે. આજે ચાંદીમાં 57,697 રૂપિયાથી કારોબાર શરૂ થયો હતો. એકવાર કિંમત 55,597 રૂપિયા થઈ ગઈ. પરંતુ, થોડા સમય પછી તે રૂ. 57,697 પર ટ્રેડ થવા લાગ્યો.

આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોનાનો હાજર ભાવ 0.39 ટકા વધીને 1,649.85 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. ગયા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે સોનાની હાજર કિંમતમાં 0.45 ટકાનો ઘટાડો થયો હતો. ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે. ચાંદીની હાજર કિંમત આજે 0.83 ટકા વધીને 18.42 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

બુલિયન માર્કેટમાં પણ ભાવ તૂટ્યા હતા

ભારતીય બુલિયન માર્કેટમાં શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. દિલ્હી બુલિયન માર્કેટમાં શુક્રવારે સોનું રૂ.261 ઘટીને રૂ.51,098 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 51,359 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીમાં પણ રૂ. 692નો મોટો ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને રૂ. 57,477 પ્રતિ કિલો પર આવી ગયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 58,169 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હારGujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજાHathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Embed widget