શોધખોળ કરો
Advertisement
ઘટી રહી છે ગોલ્ડ અને સિલ્વરની ચમક, જાણો આજે કેટલી ઓછી થઇ કિંમત
અમેરિકી બજારમાં બોલ્ડના યીલ્ડ વધી ગયા છે. તેના કારણે તેમાં વધુ રોકાણ થઇ રહ્યું છે. આ કારણે ગોલ્ડમાં રોકાણ ઘટ્યું છે અને તેના કારણે સોના-ચાંદીની કિંમત ઘટી રહી છે.
અમેરિકી બજારમાં બોલ્ડના યીલ્ડ વધી ગયા છે. તેના કારણે તેમાં વધુ રોકાણ થઇ રહ્યું છે. આ કારણે ગોલ્ડમાં રોકાણ ઘટ્યું છે અને તેના કારણે સોના-ચાંદીની કિંમત ઘટી રહી છે.
ઇન્ટરનેશનલ કિંમતોના ટ્રેન્ડ પર જ ઇન્ડિયન માર્કેટમાં ગોલ્ડ અને સિલ્વરની કિંમત ઘટી રહી છે. શુક્રવારે ભારતીય બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, અમેરિકી બજારમાં બોલ્ડના યીલ્ડમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તેના કારણે સોના-ચાંદીમાં રોકાણ ઘટ્યું છે..જેના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ગોલ્ડના ભાગ ઘટ્યા છે. ઇન્ટરનેશનલ માર્કેટની અસર ભારતની માર્કેટ પર પડી છે.
ગુરૂવારે એમસીએક્સમાં સોનામાં સતત પાંચમા દિવસે ઘટાડો થયા બાદ આઠ મહિનોના સોથી લઘુત્તમ સ્તર પર આવી ગયો હતો. ગુરૂવારે અહીં ગોલ્ડ 0.4 ટકા ઘટીને પ્રતિ દસ ગ્રામ 46.407 પર પહોંચ્યું હતું. ચાંદીમાં 0.4ની કિંમતનો ઉછાળો ગુરૂવારે જોવા મળ્યો હતો. આ સ્થિતિમાં 10 ગ્રામ ચાંદીના કિમત 69,500 રૂપિયા પહોંચી હતી. અમેરિકામાં બોલ્ડના યીલ્ડ રેટ વધવાના કારણે ગોલ્ડમાં રોકાણ ઘટી રહ્યું છે. જેના કારણે આંતરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડની કિમતમાં પણ ઘટાડો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement